________________
૪૮
પંચમહ-દ્વિતીયાદ્વાર અર્થ-મિથ્યાષ્ટિ, સાસાદન સમ્યગ્દષ્ટિ, મિશ્રદષ્ટિ, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિતિ, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપાય, સૂક્ષમ સંપાય, ઉપશાંત મેહ, ક્ષીણમાહ, સાગિ, અને અગિકેવળિ એ ચૌદ ગુણસ્થાનકે છે. તેનું કવરૂપ પહેલા દ્વારમાં વિરતારથી કહ્યું છે તેથી અહિં ફરી તેનું વ્યાખ્યાન કરતા નથી. ૮૩ આ ગુણસ્થાનમાં વત્તતા જે છે કર્મ બંધ કરે છે તે કહે છે –
तेरस विबंधगा ते अट्टविहं बंधियव्वयं कम्मं । मूलुत्तरमेयं ते साहिमो ते निसामेह ॥८॥
प्रयोदश विबन्धकास्ते अष्टविधं बन्धव्यं कर्म ।
मूलोत्परमेदं तान् कथयामः तान् निशमयत ॥८॥ અથ–તેર ગુણસ્થાનકવર્તી તે છ મૂળ અને ઉત્તર ભેટવાળા બાંધવા ચય આઠ પ્રકારના કર્મને બાંધે છે. તે અમે કહીએ છીએ, તેને તમે સાંભળે
કાનુ-મિથ્યાદાણથી આરંભી સગિકેવળિ સુધીના તેરે ગુણસ્થાનકમાં વત્તતા છ યથાયોગ્ય રીતે પ્રતિસમય આઠ સાત છે કે એક કર્મને બાંધે છે. અગિકેવળિ ભગવાન હેતને અભાવ હોવાથી એક પણ કમને બંધ કરતા નથી.
બાંધવા ચેય વસ્તુ વિના કોઈ પણ રીતે બંધક લેતા નથી, માટે બાંધવા ચોથ વસ્તુ
બાંધવા ચોગ્ય જેનું સ્વરૂપ ત્રીજા દ્વારમાં કહે તે મૂળ અને ઉત્તર ક્ષેધવાળા કર્મો છે. તેમાં મૂળ ભેદે કમ આઠ પ્રકારે છે, અને ઉત્તર ભેટે એક અઠ્ઠાવન પ્રકારે છે, તે મૂળ અને ઉત્તર ભેદને અમે વિસ્તારપૂર્વક કહીએ છીએ, સાવધાન થઈને સાંભળે. ૮૪
આ પ્રમાણે બંધક નામનું બીજું દ્વાર પૂર્ણ થયું.
બીજું દ્વાર સમાપ્ત.