________________
પચસંગ્રહ-દ્વિતીયકાર
સનકુમાર દેવામાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ નવ રાત્રિ દિવસ અને વીસ મુહૂર્ત વિરહાકાળ છે. •
એ પ્રમાણે મહેન્દ્ર દેવલોકમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર રાત્રિદિવસ અને દશ સુહુ, બ્રા દેવકમાં સાડી બાવીસ દિવસ, લાંતક દેવલેકમાં પીસ્તાલીસ ત્રિદિવસ, મહાશક દેવલોકમાં એંશી ત્રિદિવસ, સહસાર દેવકમાં સે શત્રિ દિવસ, આનત દેવલેકમાં સંખ્યાતા માસ, પ્રાણુત દેવલોકમાં સંખ્યાતા માસ, માત્ર આનત દેવલોકની અપેક્ષાએ વધારે જાણવા. આરણ દેવકમાં સંખ્યાતા વર્ષ, અષ્ણુત દેવકમાં પણ સમાતા વર્ષ, માત્ર આરણ કલ્પના દેવની અપેક્ષાએ વધારે જાણવા. અધિસ્તન ત્રણ જૈવેયક દેવામાં સંધ્યાતા એ વર્ષ, મધ્યમ ત્રણ શૈવેયક દેવમાં સંખ્યાતા હજાર વર્ષ, ઉપરના ત્રણ રૈવેયક દેવામાં સંખ્યાતા લાખ વર્ષ, વિજય વિજયા જયંત અને અપરાજિત અનુત્તર દેવામાં અસંખ્યાત કાળ, અને સર્વાર્થસિદ્ધ મહાવિમાનવાસિ દેવામાં પલ્યોપમના સંખ્યાતમા ભાગરૂપ ઉત્પાદ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહાકાળ છે.
જઘન્ય વિરહ દરેક સ્થળે એક સમયનો છે.
કહ્યું છે કે હે પ્રભે! અસુષુમાર દેવેને ઉત્પાદ આશ્રયી કેટલે વિરહ કહ્યો છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહુર્ત કહ્યો છે.
હે પ્રભો! નાગકુમાર દેવામાં ઉત્પત્તિ આશ્રયી કેટલો વિરહકાળ કહો છે? હે ગૌતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ચાવીસ મુહુત કહ્યો છે.
એ પ્રમાણે સુવર્ણકુમાર,વિધુત્કમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, દ્વિપકકુમાર, ઉદધિકુમાર, દિકુમાર અને સ્વનિતકુમાર દેવામાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.
વ્યંતરદેવના વિષયમાં પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીય મુહુત વિરહકાળ કહો છે.
તિષ્ક દે સંબધ પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહુત વિરહકાળ કહ્યો છે.
હે પ્રભો ! સૌધર્મ કલ્પના દેવામાં ઉત્પાદ આશ્રયી કેટલો વિરહકાળ કહ્યું છે? હું ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.
ઈશાન દેવલોકના દેવના વિષયમાં પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહુર્ત વિરહકાળ કહો છે.
સનસ્કુમાર દવેના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ નવ રાત્રિદિવસ અને વીસ મુહુર્ત વિરહકાળ કહો છે. , માહેશ્વદેવલોકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર ત્રિદિવસ અને દશ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.