________________
૨૦૬
પચસપ્રહ-દ્વિતીયદ્વાર હે પ્રભો! બાદ નિગદપણામાં બાદર નિગેદને કાળ કેટલો હોય! હે ગૌતમ!જા. ન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સિત્તેર ઠેઠાડી સાગરોપમપ્રમાણુ હોય છે.
તથા વારંવાર સૂક્ષમપણે ઉત્પન્ન થતા પર્યાપ્ત અપર્યાપ્ત વિશેષણ વિનાના સુમ પૃથ્વી કાયાદિને કાયસ્થિતિ કાળ જઘન્ય અંતમુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કાકાશમાં રહેલા આકાશ પ્રદેશોમાંથી સમયે સમયે એકને અપહાર કરતાં જેટલી ઉત્સપિણી અવસપિણી થાય તેટલો છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્ર1 સૂકમપણે ઉત્પન્ન થતા સૂકમને કાયસ્થિતિકાળ કેટલે હાથ? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉસપિણી અવસ પિણી કાળ હોય છે, અને ક્ષેત્રથી અસંખ્યાતા લેક પ્રમાણ કાળ હોય છે. પર્યાપ્ત વિશેષણ યુક્ત પૃથ્વીકાયાદિની વકાયથિતિ પહેલાં કલ્મી ગાથામાં કહી છે, એટલે અહિં સામાન્યથીજ લેવાની છે.
તથા સૂમ બાદર પર્યાપ્ત કે અપર્યાપ્ત છે કેઈપણ વિશેષણ વિનાના સાધારણની કાયસ્થિતિ જઘન્ય અતિમુહૂ, અને ઉત્કૃષ્ટથી થતી પુદગલ પરાવર્તન પ્રમાણ છે.
કહ્યું છે કે હે પ્રભે! કેઈપણ જીવ વારંવાર નિગદમાં ઉત્પન્ન થાય તે તેની કાયસ્થિતિ કેટલી? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂત, અને ઉત્કૃષ્ટથી કાળ આશયી અનત ઉત્સર્પિણી અવસપિણી પ્રમાણ અનતકાળ, અને ક્ષેત્રથી અઢી પુદગલ પરાવર્તનં કાળ છે.'
આ નિગેની જે કાયસ્થિતિ કહી તે સાંવ્યવહારિક છ આશ્રયી કહી છે. કારણ કે વારંવાર નિગઢપણે ઉત્પન્ન થતા અસાંવ્યવહારિક જીવની કાયરિથતિ તે અનાદિની છે.
વિશેષણવતી ગ્રંથમાં કહ્યું છે કે એવા અનત જીવે છે કે જેઓએ ત્રાદિ પરિણામ પ્રાપ્ત કર્યો નથી, અનંતાનંત તે છ નિગેહાવસ્થામાં જ રહે છે.”
જ્યારે સામાન્યથી સૂકમ નિગોદ આશ્રયી કાયસ્થિતિને વિચાર કરીએ ત્યારે અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણુ કાળ છે. જ્યારે સામાન્યપણે બાઇર નિગદ આશ્રયી વિચારીએ ત્યારે સિત્તેર કેકેડી સાગરોપમ કાયસ્થિતિ છે જ્યારે પર્યાપ્ત સૂકમ નિગદ આશ્રયી અથવા અપર્યાપ્ત સૂક્ષમ નિગોદ આશ્રયી એમ ભિન્ન ભિન્ન વિચારીએ ત્યારે જઘન્યથી પણ અમું હૂર્વ અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત કાયસ્થિતિ છે. એ પ્રમાણે બાદર નિદ માટે પણ સમજવું
તથા વનસ્પતિ આશ્રયી સામાન્યથી વિચાર કરીએ તે તેની અસંખ્યાત પુદગલપરાવર્તન પ્રમાણુ કાયસ્થિતિ છે. એ પહેલાં કહ્યું છે.
અહિં ટીકાકાર મહારાજ લખે છે કે મૂળટીકામાં અને અન્ય ગ્રંથમાં આગમ વિશેષ બીજી બીજી રીતે કાયરિથતિ જણાય છે, પરંતુ તેની ઉપેક્ષા કરીને પન્નવણા સૂત્રને અનુસરી ગાથાની વ્યાખ્યા કરી છે. અને એજ હેતુથી ગ્રંથગૌરવને અનાદર કરીને દરેક સ્થલે છે. સૂત્રને પાક છતાળે છે. ૫૧