________________
ટીકાનુવાદ સહિત
૨૦૫
પ્રણે! છાસ્થ આહારિપણાનો કેટલે કાળ છે? હે ગૌતમ! જાન્યથી મેં સમયજૂન શુક્લ કણવ અને ઉત્કૃષથી અસંખ્યાતી ઉસર્ષિણી અવસર્પિણીરૂપ અસંખ્યાત કાળ છે, અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગમાણ કાળ છે
આટલે કાળ નિરતર આહારિપણું ઋજુગતિએ પરભવમાં જતા હોય છે, વિગ્રહગતિએ જતાં હેત નથી. કારણ કે વિગ્રહગતિમાં અણહારિપણું હોય છે. એટલા માટે ઋજુગતિપણાને પણ ઉહાથી અસંખ્યાતી ઉર્ષિણી અવસર્પિણી પ્રમાણ કાળ ઘટે છે. વક્રગતિ ન થાય અને ઉપરાઉપરી જુગતિ થાય તે અસંખ્યાતિ ઉત્સપિણ અવસર્પિણી પર્વત થાય છે. ૫૦ હવે બાહર એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ કહે છે—
मोहदिई वायराणं सुहमाण असंखया भवे लोका। साहारणेसु दोसद्धपुग्गला निव्विसेसाणं ॥१॥
मोहस्थिति दराणां सूक्ष्माणामसङ्ख्या भवेल्लोकाः ।
साधारणानां द्वौ सार्धपुद्गलौ निर्विशेषाणाम् ॥५१॥ . અથ–સામાન્યથી બાદર પૃથ્વીકાયાદિની મેહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણુ, સૂકમની અસંખ્યાતા લોક પ્રમાણુ, અને સાધારણની અહી પુદગલપરાવર્તન પ્રમાણ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે.
કાનુ–ગાથામાં મૂકેલ મહ શબ્દથી દર્શન મેહનીય કર્મની વિવેક્ષા છે. તથા ગાથામાં છે કે પદ સામાન્યતઃ કહ્યું છે તે પણ ખાદર પૃથ્વી, અપ, તેહ, વાઉ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ આશ્રયી કહ્યું છે એમ સમજવું. સામાન્યથી બાદર આશ્રયી કે ભાદર વનસ્પતિકાય આશ્રયી સમજવું નહિ. કારણકે તે બનેની કાયસ્થિતિ પહેલાં પચાસમી ગાથામાં કહી છે. તેથી ગાથાને અક્ષરાર્થ આ પ્રમાણે છે.
પર્યાપ્ત અપર્યાપ્ત વિશેષણ રહિત બાર પૃથ્વી, અપ, તે, વાઉ, પ્રત્યક અને સાધારણ વનસ્પતિ કાયની જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂર છે, અને ઉત્કૃષથી મિથ્યાત્વ મેહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી સીતેર ઠાકડી સાગરોપમ પ્રમાણે કાયસ્થિતિ છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો ! બાદર પૃથ્વીકાયપણામાં બાદર પૃથ્વીકાયને કાયસ્થિતિ કાળ કેટલો હોય! હે ગૌતમ જઘન્ય અતિમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સિત્તેર કેડાકેડી સાગરેષમપ્રમાણ હોય છે.
એ પ્રમાણે બાદર અખાય, બાદર તેઉકાય, અને બાદર વાયુકાય આશ્રયી પણ જાણ. કે પ્રલે ! પ્રત્યેક વનસ્પતિકાયને પ્રત્યેક વનસ્પતિકાયપણામાં કાયસ્થતિકાળ કેટલો હોય છે ગૌતમી જઘન્યથી અતહ અને ઉકથી સિત્તેર કેડાડી સાગરોપમ પ્રમાણ હેય છે.