________________
૨૦૨
પચસંગ્રહ-દ્વિતીયકર આ સામાન્ય વિકેન્દ્રિયને સ્વકાયરિથતિકાળ સમજ. જે પર્યાપ્ત ઈન્દ્રિાદિનો વિચાર કરીએ તે તેને કાયસ્થિતિ કાળ આ પ્રમાણે સમજ.
વારંવાર પર્યાપ્ત બેન્દ્રિયપણે ઉત્પન્ન થતા પર્યાપ્ત બેઈન્દ્રિયને કાયસ્થિતિકાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષને છે.
પર્યાપ્ત તેઈન્દ્રિયને જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા રાત્રિ દિવસને છે. પર્યાપ્ત ચૌરિન્દ્રિથનો જન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા માને છે.
કહ્યું છે કે હે પ્રભો! પર્યાપ્ત બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થતા પર્યાપ્ત બેઈન્દ્રિયને કાયરિથતિ કાળ કેટલો હોય ? હે ગૌતમ! જઘન્યથી અમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષને હેય છે.
હે પ્રભો ! પર્યાપ્ત તેઈન્દ્રિયપણે ઉત્પન્ન થતા તેઈન્દ્રિયને કાયરિથતિ કાળ કેટલે? હું ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા રાત્રિ દિવસ છે.
હે પ્રભો! પર્યાપ્ત ચૌરિન્દ્રિયપણે ઉત્પન્ન થતા ચૌરિન્દ્રિયને કાયસ્થિતિ કાળ કેટલે? જાન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સખ્યાતા માને છે.”
સૂકમ એકેન્દ્રિયથી આરસી સંજ્ઞ પંચેન્દ્રિય સુધીના સઘળા અપર્યાપ્તાને દરેકને કાયસ્થિતિકાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર છે.
કહ્યું છે કે-હે છ! અપર્યાપ્તપણે ઉત્પન્ન થતા અપર્યાપ્તાને કેટલે કાળ છે? ગૌતમ! જઘન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી પણ અતિમુહૂર્ત છે.”
તથા સામાન્યથી સૂકમ પૃથ્વીકાયાદિ, સાધારણ-પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ અને પર્યાપ્ત અપર્યાપ્ત બાદર નિગદ એ દરેક ભેદને કાયસ્થિતિકાળ જઘન્યથી પણ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત છે.'
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે- હે પ્રભે! સૂક્ષમ અપર્યાપ્તપણે ઉત્પન્ન થતા સક્ષમ અપચપ્પાન કાયરિથતિકાળ કેટલું છે? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પણ અતર્મુહૂર છે.
આ પ્રમાણે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, અને વનસ્પતિકાયને પણ કાયસ્થિતિ કાળ સમજો.
દરેક પર્યાપ્તાને પણ એટલું જ સમજો.
હે પ્રભો! બાદર પર્યાપ્ત નિગેહપણે અને બાદર અપર્યાપ્ત નિદપણે ઉત્પન્ન થતા બાદ પર્યાપ્ત નિગદનો અને બાદર અપર્યાપ્ત નિગદને કાયસ્થિતિ કાળ કેટલે? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહ છે.”
જે પર્યાપ્ત અપર્યાપ્તરૂપ વિશેષણની અપેક્ષા કર્યા વિના સામાન્યથી સૂકમને કાયસ્થિતિ કાળ વિચારીએ તે આ પ્રમાણે જાણ-વારંવાર સૂક્ષમપૃથવીકાયપણે ઉત્પન્ન થતા સુકમ