________________
ટીવી સહિત.
૧૯
- અથ-સમયથી આરંભી અંતમુહૂત પર્યત પ્રમત્તપણને અથવા અપ્રમત્તપણાને મુનિઓ સેવે છે. અને પરસ્પર એ અને ગુણસ્થાનકને દેશનપૂર્વ કે િપયત સેવે છે. “ *. ટીકાનું–સુનિને પ્રમત્તપણામાં અથવા અપ્રમત્તપણમાં સમયથી આરંભી અંતમુહૂર્ત થત રહે છે, ત્યારપછી પ્રમત્ત હોય તે અવશ્ય અપ્રમત્તે જાય અને અપ્રમત્ત હોય તે પ્રમત્તે જાય છે. તેથી પ્રમત્ત અને અપ્રમત એ એક એકને જઘન્યથી સમય અને ઉત્કૃષ્ટથી અતર્હુત કાળ છે. એને જ વિચારે છે.
પ્રમત્તમુનિઓ અથવા અપ્રમત્તમુનિએ જઘન્યથી તે તે અવસ્થામાં એક સમય રહે છે. -ત્યારપછી મરણને સંભવ હોવાથી અવિરતિપણામાં જાય છે. અહિં જઘન્યથી સમયને કાળ મરનાર આશ્રયીને જ ઘટે છે. મરણ ન પામે તે અંતર્મુહૂર્ત જ કાળ હોય છે. તથા ઉષથી અતિમુહુર્ત કાળ છે. ત્યારપછી અવશ્ય પ્રમત્તને અપ્રમત્તપણું દેશવિરતિપણું અથવા મરણ થાય છે. અને અપ્રમત્તને પ્રમત્તપણું કેઈ પણ શ્રેણિ અથવા દેશવિરતિ આદિ પ્રાપ્ત થાય છે.
હવે અહિં શંકા થાય કે-અતિમુહૂર્ત પછી પ્રમત્ત ગુણસ્થાનકેથી અપ્રમત્ત ગુણસ્થાનકે જય અને અપ્રમત્ત ગુણસ્થાનકેથી પ્રમત્ત ગુણસ્થાનકે જાય એ કેમ જાણી શકાય? શા માટે દેશવિરતિ આદિની જેમ દીર્ધકાળ પર્યત એ બે ગુણસ્થાનક ન હોય ?
એ શકાને ઉત્તર આપતાં જણાવે છે કે જે સંકલેશ સ્થાનકેમાં વતે મુનિ પ્રમત્ત હોય છે, અને જે વિશુદ્ધિ સ્થાનમાં વસે મુનિ અપ્રમત્ત હોય છે, તે અંકલેશ અને વિશુદ્ધિનાં સ્થાનકે પ્રત્યેક અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણ છે. યથાર્થ મુનિપણમાં વાતે
મુનિ જ્યાં સુધી ઉપશમશ્રેણિ અથવા ક્ષપકશ્રેણિ પર ન ચડે ત્યાં સુધી જીવ સ્વભાવે સલેશ સ્થાનમાં અતિમુહૂર્ત રહી વિશુદ્ધિસ્થાનકમાં જય, અને વિશુદ્ધિસ્થાનકમાં -તમુહૂત રહી સંકુશસ્થાનકેમાં જાય છે. તથાવભાવે દીર્ઘકાળ પર્યત સંકલેશસ્થાનકોમાં રહેતા નથી, તેમ દીર્ધકાળ પર્યત વિશુદ્ધિસ્થાનકેમાં પણ રહી શકો નથી. તેથી પ્રમત્તપણામાં અને અપ્રમત્તપણામાં દેશના પૂર્વ કેટિ પર્વત પરાવર્તન કર્યા કરે છે. તે હેતુથી પ્રમત્ત ભાવ અથવા અપ્રમત્ત ભાવ એ પ્રત્યેક અંતમુહૂર્ત કાળ પર્વતજ હોય છે, વધારે કાળહેતા નથી . શતકની બહુર્ણિમાં કહ્યું છે કે આ પ્રમાણે કિલષ્ટ પરિણામવાળે કે વિશુદ્ધ પરિણા મવાળે મુનિ અંતર્મુહુર્ત કાળ સુધી જ હોય છે, વધારે કાળ હોતે નથી. તેથી સંકિલw પરિણામવાળા પ્રમત્ત મુનિ સંકલેશસ્થાનકેમાં અંતમુહૂર્ત પર્યત હેય છે, અને વિશદ્ધ પરિણામવાળો અપ્રમત્ત મુનિ વિશુદ્ધિસ્થાનકમાં અંતમુહૂત પર્યત હોય છે.'
પ્રશ્ન–આ પ્રમાણે પ્રમાપણામાં અને અપ્રમત્તપણામાં કેટલે કાળ પશવંતન કરે . ઉત્તર–પ્રમત્ત તેમ અપ્રમત્તપણામાં દેશના પૂર્વકટિ પર્વત પરાવતન કરે છે. પ્રમ
૧ અહિ જે સંલેશ સ્થાનકે કાં તે અપ્રમત્તની અપેક્ષાએ સમજવા, દેશવિરતિની અપેક્ષાએ તો તે સઘળા વિશહિસ્થાનકે જ છે.