________________
ટીકા
સહિત ,
109
બાહર પર્યાપ્ત પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુ બાવીસ, હજાર વરસ, બંદર પર્યાપ્ત અપકાયનું સાત હજાર વરસ બાદર પર્યાપ્ત તેઉકાયનું ત્રણ અહારાત્ર, પર્યાપ્ત બાદર વાયુકાયનું ત્રણ હેજાર વર્ષ, પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ આયુ દશ હજાર વર્ષ પ્રમાણ છે. .
કહ્યું છે કે– બાવીસ હજાર, સાત હજાર, ત્રણ હજાર અને દશ હજાર વરસનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે પૃથ્વી અપ વાયુ અને પ્રત્યેક વનસ્પતિકાયનું છે. અને તેઉકાયનું ત્રણ રાત્રિ દિવસ એટલે કે બોતેર કલાકનું છે ?
તે હેતુથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિનું બાવીસ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયની અપેક્ષાએ જ ઘટે છે, બીજા એકેન્દ્રિયની અપેક્ષાએ નહિ.
પર્યાપ્ત બેઈન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુ બાર વર્ષ છે. પર્યાપ્ત ઈન્ડિયનું ઓગણપચાસ દિવસનું અને પર્યાપ્ત ચૌરિન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુ છ માસનું છે.
પર્યાપ્ત અસંપિચેન્દ્રિય ઉત્કૃષ્ટ આયુ પૂર્વ ક્રિોડ વર્ષ પ્રમાણ છે. આ પૂવકેટિ વર્ષનું આયુ પર્યાપ્ત સંમૂછિમ જલચરની અપેક્ષાએ જાણવું. પરંતુ સંમૂરિછમ થલચરાદિની, અપેક્ષાએ નહિ. કારણ કે તેનું ઉત્કૃષ્ટ આયુ એટલું હેતું નથી. તે આ પ્રમાણે–
પર્યાપ્ત સંભૂમિ જળચરનું ઉત્કૃષ્ટ આયુ ક્રેડ પૂર્વ વરસનું. પર્યાપ્ત સંમૂછિમ ચતુષ્પદ સ્થલચરનું શશિ હજાર વર્ષ, પર્યાપ્ત સંભૂમિ ઉપસિપનું રેપન હજાર વર્ષનું, પર્યાપ્ત સંમૂછિમ ભૂજ પરિસર્ષનું બેંતાલીસ હજાર વર્ષનું, અને પર્યાપ્ત સંમૂશ્ચિમ બેચરનું બહેતેર હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુ છે
• કહી છે કે પૂર્વકેટિ, રાશિ હજાર, ત્રેપન હજાર, બેંતાલીસ હજાર અને બહેતર હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે સંમછિમ પર્યાપ્ત જણચાદિનું હોય છે.'
તે હેતુથી સંમમિ પર્યાપ્ત જળચરની અપેક્ષાએ જ પર્યાપ્ત અસંપિચેન્દ્રિય પૂર્વ કોટિ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુ ઘટે છે. અન્ય સંભૂમિ સથળચરાદિની અપેક્ષાએ નહિ.
તથા પર્યાપ્ત સંપિચેન્દ્રિયની ઉત્કટ ભાવસ્થિતિ તેત્રીસ સાગરેપમ છે, અને તે અનુત્તર વિમાનવાસી દેવ અથવા સાતમી નારકીના નારદજીની અપેક્ષાઓ જાણવી, અન્ય િછની અપેક્ષાએ નહિ. કારણ કે અન્ય સંશિની એટલી ભવરિથતિ ઘટતી નથી. તે આ પ્રમાણે
અંત્તિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નારક, તિયચ, મનુષ્ય અને દેવ. • નાખી સાત નરક પૃથ્વીના ભેરે સાત પ્રકારે છે. તેમાં રત્નમમાં નારકીનું જઘન્ય આયુ. દશ હજાર વર્ષ ઉછ એક સાગરેપમ, શરામભા નારકનું જઘન્ય આયુ એક સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ સાગરેપમ. વાલુકાપ્રભા નારકનું જઘન્ય આ ત્રણ સાગરેપમ, ઉત્કૃષ્ટ સાત ચાંગરેપમ. પંક્રપ્રભા નારકનું જઘન્ય આયુ સાત સાગરોપમ, ઉત્કૃષ્ટ દશા સાગરેપમ. ૧મમાં નારીનું જઘન્ય આયુ દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ સત્તર સાગરેપમ, તમામલા નાર