________________
ટીકાવાદ સહિત.
गुलमूलासंखियभागध्पमियां उ होंति सेढीओ । उत्तरवेउब्वियाणं तिरियाण य सन्निपज्जाणं ||२०|
अङ्गुलमूलासंख्येयभागप्रमितास्तु भवन्ति श्रण्यः । उत्तरखैक्रियाणां तिरथां च संज्ञिपर्याप्तानाम् ||२०||
અથ ઉત્તરવૈક્રિયશરીરી નિર્યાપ્ત તિય ચના પ્રમાણુરૂપે એક અ'ગુલ પ્રમાણક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશના મૂળના અસ`ખ્યાતમાં ભાગમાં રહેલ પ્રદેશરાશિ પ્રમાણ સૂચિશ્રેણિએ છે.
-
વિવેચન—એક અ་ગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશનું જે પહેલું' વગ મૂળ તેના અસ ખ્યાતમા ભાગમાંર હેલ આકાશપ્રદેશપ્રમાણુ સુચિશ્રેણિએ ઉત્તરવૈક્રિયશરીરી સજ્ઞિપચેન્દ્રિય તિય ચાના પ્રમાણુના નિશ્ચય માટે જાણવી.
તાત્પર્ય એ કે સૂચિશ્રેણિના એક અ ગુલપ્રમાણ ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશેા હોય, તેનું જે પહેલું વર્ગમૂળ તેના અસ ંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશેા આવે, તેટલી ઉત્તર વૈક્રિયબ્ધિસપન્ન પર્યાપ્ત સન્નિષ ચેન્દ્રિય તિય ચાર્મી સખ્યા જાણુવી
૧૫૧
શાસ્ત્રમાં કહ્યું છે કે 'પ'ચેન્દ્રિય તિય ચામાં કેટલા વૈક્રિયશરીરી કહ્યા છે? હે ગૌતમ! સંખ્યાતા કહ્યા છે. કાલમાશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અર્પિણીના સમયપ્રમાણુ કા છે. ક્ષેત્ર આશ્રયી વિચારતાં પ્રતરના અસખ્યાતમા ભાગમાં અસ ંખ્યાતી સૂચિશ્રેણિએ છે તેવી ગુલ પ્રમાણ સૂચિશ્રેણિના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશ પ્રદેશ પ્રમાણ સૂચિઋણિ પ્રમાણુ કહ્યા છે.’
’ઉત્તરŌક્રિયશરીર' લબ્ધિસંપન્ન પર્યાપ્ત સજ્ઞિ પચેન્દ્રિય તિર્યંચા અસëાતા દ્વીપ સમુદ્રમાં રહેલા હાથી મત્સ્ય અને હૈંસાદિ જીવા જાણુવા, ૨૦
હવે મનુષ્યના પ્રમાણ માટે કહે છે—
-
*
उक्कोसपए मणुया सेढि वाहिया अवहरति । तइयमूलाहएहि अंगुलमूलप्पएसेहिं ॥२१॥
उत्कृष्टपदे मनुजाः श्रेणीं रूपाधिका अपहरन्ति । तृतीयमूलाहतैरङ्गुलमूलप्रदेशैः ॥२१॥
અર્થ-ઉત્કૃષ્ટપદે મનુષ્યે ત્રીજા વગ મૂળવડે ગુણાયેલા અ ગુરૂપ્રમાણ ક્ષેત્રમાં રહેલ, પ્રદે શના પહેલા મૂળના પ્રદેશથી એક રૂપ વધારે હોય તે સ ́પૂર્ણ સૂચિશ્રેણિના અપહાર થઈ શકે.
* ટીકાનુ૦—આ જગતમાં એ પ્રકારના મનુષ્યે છે. ૧ ગણજ, ૨ સમૂમિ. તેમાં ગર્ભ એ પર્યાપ્તા અને અપપ્તાએ એ ભેદે છે. અને અંતર્મુહૂત્ત આયુવાળા સમૂર્ચ્છમાં તે