________________
ટીકાનુવાદ સહિત.
અઇન્દ્રિય વિશેષાધિક છે, ૫૩ તેથી પર્યાપ્ત પ્રત્યેક ખાદર વનસ્પતિકાય પ્રંસંખ્યાતગુણા છે, ૫૪ તેથી પર્યાપ્ત ભાદર નિગાઢ અસખ્યાતગુણા છે. ૫૫ તેથી પર્યાપ્ત ખાદર પૃથ્વીકાય અસખ્યાતગુણા છે, ૫૬ તેથી પર્યાપ્ત બાદ ખાય અસ ખ્યાતગુણા છે. પૂછ તેથી પર્યાંસ બાદર વાયુકાય અણુ ખ્યાતનુણા છે, ૫૮ તેથી અપર્યાપ્ત ખાદર તેઉકાય અન્ન ખ્યાતનુજીા છે, ૫૯ તેથી અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય સખ્યાતગુણા છે, ૬૦ તેથી અપર્યાપ્ત ખાર નિગદ સખ્યાતગુણી છે, ૬૧ તેથી અપર્યાપ્ત આદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે દર તેથી ઋષીપ્ત બાદર અકાય અસંખ્યાતગુજીા છે, ૬૩ તેથી અપર્યાપ્ત ભાદર વાઉકાયં અસખ્યાતગુણા છે, ૬૪ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય અસ ખ્યાતગુણા છે, ૬પ તેથી અપાસ સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષાધિક છે, ૬૬ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્કાય વિશેષાધિક છે, ૬૭ તેથી અર્થીપ્ત સૂક્ષ્મ વાઉકાય વિશેષાષિક છે, ૬૮ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય સખ્યાતગુણા છે, ૬૯ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષાધિક છે, છ॰ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ અષ્ટાય વિશેષાધિક છે, .૭૧ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય વિશેષાધિક છે, છર તેથી અપર્યાપ્ત સૂક્ષમ નિગત અસખ્યાતગુણી છે, ૭૩ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગેહ સખ્યાતગુણી છે, ૭૪ તેથી અભવ્યસિદ્ધિ અનતશુશુા છે, ૭૫ તેથી સમ્યકૃત્વથી પડેલા અનતગુણા છે, ૭૬ તેથી સિદ્ધો અનંતગુણા છે, છછ તેથી પર્યાપ્ત આદર વનસ્પતિકાય છવા અનતગુણા છે. ૭૮ તેથી પર્યાપ્ત બાદર જીવા વિશેષાધિક છે, છઃ તેથી અપર્યંપ્ત બાદર વનસ્પતિકાય અસંખ્યાતગુણા છે, ૮૦ તેથી અપર્યાપ્ત બાદર જીવે વિશેષાધિક છે, ૮૧ તેથી ખાતર અને વિશેષાધિક છે, ૮૨ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાય અસખ્યાત ગુણા છે, ૮૩ તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ જીવા વિશેષાધિક છે. ૮૪ તેથી પર્યાપ્ત સૂક્ષ્મવનસ્પતિકાય સખ્યાત ગુણા છે; ૮૫ તેથી પર્યાપ્ત સૂક્ષ્મ જીવે વિશેષાધિક છે, ૮૬ તેથી સામાન્યથી સૂક્ષ્મ જીવા વિશેષાધિક છે, ૮૭ તેથી ભથસિદ્ધિ થવા વિશેષાધિક છે, ૮૮ તૈથી નિગેાદ જીવા વિશેષાધિક છે, ૮૯ તેથી વનસ્પતિ જીવે વિશેષાધિક છે, હું તેથી એકેન્દ્રિય જીવા વિશેષાધિક છે, ૯૧ તેથી સામાન્યથી તિર્યંચ જીવા, વિશેષાધિક છે, ૯૨ તેથી મિથ્યાષ્ટિ વિશેષાષિક છે, '૯૩ તેથી વિ. રતિ જીવા વિશેષાધિક છે, ૯૪ તેથી સકષાયી થવા વિશેષાધિક છે, ૫ તેથી અશ્વસ્થ જીવે વિશેષાધિક છે, ૯૬ તેથી સર્ચથી આત્મા વિશેષાધિક છે, ૯૭ તેથી સ'સારસ્થ જીવા વિશેષાધિક છે, ૯૮ અને તેથી સઘળા જીવે વિશેષાધિક છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલું મોઢું અલ્પમહત્વ સમજતું. ૧૬ અહિં પહેલાં રત્નપ્રભા પૃથ્વીના નારકીઓની તથા ભવનપતિ અને સૌધમ દેવલેાકનાદેવાની સખ્યા અસખ્યાતી સૂચિશ્રેણિ પ્રમાણ સામાન્યથી કહી છે. તેમાં અસયાતનું પ્રમાણુ કંઈ કહ્યું નથી, તેવી આ ત્રણમાં, કાણુ એછા અને કાણુ વધારે તે સમજી શકાતું નથી, એટલે. અહિં ત્રણેની સંખ્યાતરૂપ સંખ્યાના નિર્ણય માટે કહે છે.
सेडी एक्केकपपसरइयसूईणमंगुलप्पमियं ।
धम्माए भवणसोहम्मयाण माणं इमं होइ ॥ १७॥
શ્રા
w