________________
તીકાનુવાદ સહિત
૧૪૭
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે–દિશાને અનુસરીને નીચે સાતમી નરકપૃથ્વીના નારકીઓ પૂર્વ પશ્ચિમ અને ઉત્તરદિશામાં સૌથી અલ્પ છે, તેનાથી દક્ષિણદિશિમાં અસંખ્યાતગુણ છે. સાતમી નરકમૃથ્વીના દક્ષિણદિશિના નારકીઓથી છઠ્ઠી તમ.પ્રભા પૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશિના નારકીઓ અસંખ્યાતગુણ છે. તેનાથી દક્ષિણદિશિમાં અસંખ્યાતગુણા છે. તમપ્રભા પૃથ્વીના દક્ષિણદિશિના નાકેથી પાંચમી ધુમલા નરકપૃથ્વીમાં પૂર્વ ઉત્તર અને પાશ્ચમક્રિશિમાં અસંખ્યાતગુણ નારકીઓ છે, તેનાથી દક્ષિણદિશિમાં અસંખ્યાતગુણા છે. ધુમપ્રણા પૃથ્વીના દક્ષિણદિશિના તારથી ચેથી પકwભામાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરશિમાં નારકીએ અસંખ્યાતગુણ છે, તેનાથી દક્ષિણદિશિમાં અસંખ્યાતગુણ છે. પંકપ્રભા પૃથ્વીના દક્ષિણદિશિના નારકોથી ત્રીજી વાલુકાબભા પૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તરદિશિના નારદીઓ અસંખ્યાતગુણ છે, તેનાથી દક્ષિણદિશિમાં અસંખ્યાતગુણ છે. વાલુકાપ્રભા પૃથ્વીના દક્ષિણદિશિના નારકીએથી બીજી શરામભા પૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તરદિશિના નારકીઓ અસંખ્યાતગુણા છે તેનાથી દક્ષિણદિશિમાં અસંખ્યાતગુણ છે. શરામભા પૃથ્વીના દક્ષિણશિના નારકાથી પહેલી રત્નપ્રભા તરફપૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલા નારક અસંખ્યાતગુણા છે, તેનાથી તેજ નરકમૃથ્વીમાં દક્ષિણદિશિમાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણા છે.'
જે નારકના છે જેનાથી અસંખ્યાતગુણ હેય છે, તેઓના અસંખ્યાતમે ભાગે તેઓ હોય છે. જેમકે ત્રીજી નારકીના છથી બીજી નારકીના છ અસંખ્યાતગુણ છે, તેથી ત્રીજી નારકીના છ બીજી નારકીના છના અસંખ્યાતમે ભાગે વર્તે છે. તેથી જ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશિમાં રહેલા નારકેના અસંખ્યાતમા ભાગે શકરપ્રભા પૃથ્વીના નારકે છે. જ્યારે એમ છે ત્યારે પહેલી નારીના સઘળા નારકના અસંખ્યાતમાં ભાગે બીજી નારકીના નારકે તે હોય જ. આ પ્રમાણે નીચલી નરકપૃથ્વી માટે પણ વિચારી લેવું. હવે વાતરેનું પ્રમાણ કહે છે–
संखेज जोयणाणं सूइपएसेहिं भाइओ पयरो । વંતરસુ િહીરા પર્વ પામે ૨૪ | - . . . સંચયનનાનાં વિમાનિત પ્રતા
. ચન્તય વિમેન, ૨૪ ના , અર્થ–સંખ્યાતા યોજન પ્રમાણ સૂચિ શ્રેણિના આકાશ પ્રદેશવટે ભંગાયેલ પ્રતર બૅન્તર દેવ અપહરાય છે. આ પ્રમાણે પ્રત્યેક વ્યત્તર નિકાય માટે સમજવું. બ, ટીકાનુ–સંખ્યાતા જન પ્રમાણ સૂચિ શ્રેણિમાં રહેલા આકાશપ્રદેશવટે એક ખતરના * ૧ અહિં વ્યંતરોની સંખ્યા આ પ્રમાણે જણાવી. પરંતુ અનુગ દ્વાર સુત્ર તથા પ્રજ્ઞાપના સત્રમાં આ પ્રમાણે છે, કંઈક ન્યૂન સંખતા સાજન સચિશ્રેણિના પ્રદેગે વર્ગ કરો અને તેમાં કિલો જેટલા પ્રદેશ આવે તેટલા પ્રદેશ પ્રમાણ ઘનીકૃત લેકના એક પ્રતરના આલા ખડા થાય તેટલા કુલ. થત છે. આ અભિપ્રાયે પ્રથમની સંખ્યા કરતા ઘણી ઓછી સંખ્યા આવે.