________________
૧૦.
પંચમહ-દ્વિતીયાર
साधारणानां चत्वारो मेदा. अनन्ता असंरव्यकाः शेषाः ।
मिथ्यादृष्टयोऽनन्तायत्वारः पल्यासंख्यांशः शेषाः संख्येयाः ॥९॥ અર્થ–સાધારણના ચારે ભેદે અનંત છે, શોષ દે અસંખ્ય છે. મિથ્યાણિ અનંત છે, પછીના ચાર ગુણસ્થાનકવાળા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, અને શેષ ગુણસ્થાનકવાળા છ સંખ્યાતા છે.
ટકાનુ-સાધારણ વનસ્પતિકાયના સક્ષમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત એ ચારે લેશે અને સંખ્યા પ્રમાણ છે, કારણકે તે દરેક છે અનત કાકાશ પ્રદેશ પ્રમાણ છે.
શેષ પૃથ્વી અપે તે અને વાયુ તે દરેક ભેદ સલમ, બાદર, પર્યાપ્ત અપપ્ત એમ ચાર ચાર પ્રકારે, પ્રત્યેક બાદર વનસ્પતિકાય પર્યાપ્ત, અપર્યાપ્ત એ બે પ્રકારે, તથા બઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચવિન્દ્રિય, અસંપિચેન્દ્રિય અને સંક્ષિપચેન્દ્રિય તે દરેક પથપ્ત અપર્યાપ્ત એમ બન્ને પ્રકારે કુલ અઠ્ઠાવીસ પ્રકારના જીવોની સંખ્યા અસંખ્યાત પ્રમાણ છે, કારણકે તે દરેક ભેટવાળા છ અસંખ્યાતા છે.
શકા-અપર્યાપ્ત સંસ જીવે અસંખ્યાતા કઈ રીતે કહેવાય? કારણકે તેઓ હમેશાં હેતા • નથી. કેમકે તેઓનું આયુ અંતમુહૂર્ત છે, અને વિરહકાળ બાર સુહુત છે, એટલે કંઈક
અધિક અગીઆર મુહૂર્ત સુધી તે એક પણ અપર્યાપ્ત સંશિ છવ હેતેજ નથી, તે પછી અસંખ્યાતા કઈ રીતે ઘટી શકે?
ઉત્તર-ઉપરોક્ત દેષ ઘટતું નથી. કારણ કે જો કે તેઓ હમેશાં હેતા નથી તે પણ જ્યારે હોય છે, ત્યારે જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય છે. જયારે હાય ત્યારે ઉપરોક્ત સંખ્યાને સદ્દભાવ છે, માટે અસંખ્યાતા કહેવામાં કોઈપણ વિરોધ નથી.
કહ્યું છે કે એક સમયમાં એક બે ત્રણ સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જીવલેદ આશ્રયી સંખ્યા કહી.
હવે ગુણસ્થાનક આશ્રયી ની સંખ્યા કહે છે-મિથ્યાષ્ટિ આત્માઓ અનંત છે. કારણ કે તેઓ અનત કાકાશ પ્રદેશ પ્રમાણ છે. નિગેહીયા સઘળા છ સિધ્ધાવી છે. અને સંખ્યાને પૂરનાર તેજ જીવે છે. .
સાસ્વાદન સમ્યગ્દષ્ટિ, મિશ્રદષ્ટિ, અવિરતિસમ્યગ્દષ્ટિ, અને દેશવિતિ ગુણસ્થાનકવાળા છો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અહિં પરમ એ ક્ષેત્ર પલ્યોપમ સમજવું તેથી તે ચાર ગુણઠાણાવાળા છ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
અહિં સાસ્વાદન અને મિશ્રદષ્ટિ ગુણસ્થાનકવાળા છ હમેશા દેતા નથી, કેમકે તે અને ગુણસ્થાનકે અમુલ છે. પરંતુ જયારે હોય છે ત્યારે જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. ' '