________________
૧૪
મનાવવામાં આવી અને તેમાં પૂજ્યશ્રીનાં પગલાંની સ્થાપના કરવામાં આવી. જેનાં ‘અત્યારે પણ અનેક ભાવુક દેન કરીને પાવન થાય છે.
આ છે પૂજ્યશ્રીના જીવનના આા છે. ખ્યાલ આ છે પૂજ્યશ્રીના ૫૮ વર્ષના સયમજીવનના ઇતિહાસ. માં જ છે સયમની સુવાસ અને જીવનની કુમાશ. ભૂલવા માગીએ છતાં ન ભૂલી શકીએ તેવી છે આ મીઠાશ. ધન્ય હો મહામના આ આત્માને!
અનુમાદના હા એમના આયુષ્ય-જીવનપથની ! વના હૈ। શાસનસુભટ શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજીને !
લિ મુનિ સૂચકવિજય