________________
12
પૂ. આ. શ્રીન સલારી ભાઇ સોભાગચંદભાઈએ પણ સંયમ ગ્રહણ કરી મુનિ સિવિય નામ સ્વીકાર્યું,
પૂજ્યશ્રીને વૃદ્ધદેહ હવે અશક્ત બની ગયું . દેહ કૃશ બનવા છતાં ય સંયમ આરાધના તો વધુ ને વધુ દઢપણે થતી રહી. અજાણ વ્યક્તિ પણ આત્મસાક્ષીએ કબૂલ કની કે આ કઈ ચેથા આરાની પુણ્યવિભૂતિ છે. તેઓશ્રીની જિહાએ વચનસિદ્ધિઓ વાસ કર્યો હતે.
પૂજ્યશ્રીની સેવાનો લાભ ઉઠાવવા પૂ૦ ૫. શ્રી પ્રેમવિજ્યજી મ. સા. તથા ૫૦ ૫, શ્રી સુબેઘવિજયજી મસા. આદિ મુંબઈથી ઉગ્ર વિહાર કરી સમી પધારી સેવામાં ઉપસ્થિત થયા,
તેઓશ્રીને પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવાની તીવ્ર ઉઠા જાગૃત થતા સં, ૨૦૧પ ના માગશર વદ ૨ ના દિવસે શ્રી શંખેશ્વર તીર્થ પધાર્યા,
શ્રી પાશ્વપ્રભુના જન્મકલ્યાણક પર્વની ચાર એકાશનથી આરાધના કરી ચતુ. શી ચતુર્થ ભક્ત કર્યો. લગાતાર ૧૫ દિન સુધી નિયમિત ક્લાકે સુધી બે વખત દર્શન સ્થિચિત્ત ભક્તિપૂર્ણ ભાવપૂજા કરવી આ તેઓશ્રીને નિત્ય કાર્યક્રમ હતા.
પૌષ શફલ તુતીયાનો એ દિવસ હતે, મધ્યાહ્નકાળે બાર વાગે શ્રી નમસ્કાર મહામસ્ત્રના જાપ અથે બાંધી નવકારવાળી ગણવાને આરંભ કર્યો, માળા પૂરી થવાની તૈયારી હતી પણ માળાના મણકા બાકી જ રહ્ય, અનંતકાળને માટે બાકી હતા માત્ર પાચ જ મણકા.
સમી પવતી મુનિવર્યો સાવ બન્યા. જાણ્યું કે સ્થિતિ ગંભીર છે. દિવ્યૌષધ કારગત ન નિવડયું ભાવ ઔષધ શરૂ થઈ ગયું સર્વ નવકાર મંત્રનું સમરણ કરવા લાગ્યા,
જે સમાધિની હમેશાં પ્રભુ પાસે યાચના કરવામાં આવે છે તે સમાધિ મહાદુલભ છે. સંયમી આત્માઓ માટે પણ દુષ્પાય છે તે સમાધિ દીકાળના વૈરાગ્યપૂણ સંયમજીવનના સુકતાપે પૂજાબાએ સુસાધ્ય બનાવી.
શિષ્યગણ જ્યારે રહેતા હતા, ભકતગણ અપૂર્ણ ને જોઈ રહ્યો હતો, સંઘ શાકમગ્ન હતા, બધાની નજર પૂજ્યશ્રી તરફ ઢળી હતી, પણ તેઓશ્રી તે બરાબર ૧૨-૪૦ મીનીટે નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગથ થયા. શાકનું વાતાવરણ સ્થપાઈ ગયું. દીપક બૂઝાઈ ગયે. પ્રકાશ સુો ગયે, પુષ્પ કરમાઈ ગયું, સુગધ મહેકતી રહી.
પિષ સુદ ૪ ના મંગળવારે ૧ વાગે ભવ્ય સ્મશાનયાત્રા નીકળી, પૂજ્યશ્રીના રહને જરિયન પાલખીમાં પધરાવે. જય જય નંદા, જય જય ભદાના સુષ સાથે પાલખી વહન કરી ગામ બહાર પેઢીના બગીચામાં પધરાવી. ચન્દન કાષ્ટની ચિતામાં પૂજ્યશ્રીના રહને પધરા. સમીના શ્રી મફતલાલ ન્યાલચંદ વાયાએ ઉછામણી બેલી અગ્નિસં. કાજને લાભ લીધે
જે સ્થળે પૂજ્યશ્રીને અગ્નસંસ્કાર થયે તે સ્થળે એક સુંદર અને આકર્ષક દેવી