________________
પચસંગ્રહ-ગ્રંથસંધાર પ્ર-૧૫ અઢી દ્વીપની બહાર રહેલ જીના તેમજ દેવાદિકના મનના ભાવેને મનાથવજ્ઞાની
જાણી શકે કે નહિ ? ઉ૦ તિષ્ણુ અઢીદ્વિીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં, ઉપર જ્યોતિષચના ઉપર તળ ભાગ સુધી
અને નીચે અગ્રામ સુધીના ક્ષેત્રમાં રહેલ અગર બહારથી ઉપરોક્ત ક્ષેત્રમાં આવેલ સંસિ-પંચેન્દ્રિયના મનના ભાવાને મન ૫ર્યવજ્ઞાની જાણી શકે પણ ઉપરોકત ક્ષેત્રની
બહાર રહેલ છના નહિ. પ્ર-૧૬ કેવલજ્ઞાનીને માત્ર કેવલજ્ઞાન જ હોય કે પાંચ જ્ઞાન હેય? ઉ. કેટલાક આચાર્યોના મતે માત્ર કેવળજ્ઞાન જ હેય જ્યારે કેટલાક આચાર્યોના મતે
પાંચ જ્ઞાન હોય છે. પ્ર-૧૭ ચ અને અચક્ષુદર્શન માર્ગણામાં પ્રથમના બાર ગુણસ્થાનક જણાવેલ છે તે શું
કેવલી ભગવતે ચક્ષુ આદિથી જોઈ કે સાંભળી વગેરે ન શકે? ઉ. કેવળજ્ઞાન-દર્શનથી સમસ્ત ભાવે જાણતા જ હોય છે માટે તેઓને કઈ જેવા કે
સાંભળવા જેવું રહેતું નથી એટલે કે તેના કાર્યને અભાવ હોવાથી ચક્ષુદર્શનાદિ
હોવા છતાં તેની વિરક્ષા કરી નથી. પ્ર-૧૮ એક જ જીવને આખાય સંસારચક્રમાં ચૌદ ગુણસ્થાનકમાંથી ક્યા ક્યા ગુણસ્થાનકે
ઉઠ્ઠાથી કેટલીવાર પ્રાપ્ત થઈ શકે? , ઉ. બાયું, તેરમું, ચૌદમું ગુણસ્થાનક એક જ વાર, આઠમું, નવમું, દશમું, ગુણસ્થાનક
ચઢવાની અપેક્ષાએ પાંચ વાર અને ઉપશમણિથી પડવાની. અપેક્ષાએ પણ ગણીએ. તે કુલ નવ વાર, અગિયારમું ગુણસ્થાન ચાર વાર, બીજું ગુણસ્થાનક પાંચ વાર છઠું સાતમું સંથાતી વાર, પાંચમું, ચાલ્યું. ત્રીજું અને પહેલું અસંખ્યાતવાર પ્રાપ્ત
થાય, પરંતુ ત્રીજા ગુણસ્થાનક માટે પણ ઉલ્લેખ કયાંય જોવામાં આવ્યું નથી. પ્ર-૧૯ જીવ કથા ગુણસ્થાનકે મરી શકે અને કયા ગુણસ્થાનકે મરી ન શકે તેમજ કપા.
ક્યા ગુણસ્થાનકે પરભવમાં સાથે લઈ જઈ શકે? . ઉ૦ મિશ્ર સિવાય એકથી અગિયાર એમ દશ ગુણસ્થાનકે મરી શકે અને ચૌદમા ગુણ
સ્થાનકે પણ મરી શકે પરંતુ તે મરણને નિર્વાણ કહેવાય છે ત્રીજે, બારમે અને તેરમે
મરતે જ નથી, અને પહેલું, બીજું, ચોથું ગુણસ્થાનક લઈ પરભવમાં જઈ શકે છે. પ્ર-૨૦ સિદ્ધાત્માને કર્યું ગુણસ્થાનક ? ઉ૦ સિદ્ધ પરમાત્માને સર્વોત્તમ ગુણસ્થાનક હોય છે. પરંતુ અહિં સંસાર બની
અપેક્ષાએજ ચૌદ ગુણસ્થાનકે બતાવવામાં આવ્યાં છે અને તેથી જ ચિતોને ગુરુ
સ્થાનક બતાવેલ નથી. પ્ર-ર૧ વર્તમાનકાળે ભરતક્ષેત્રમાં કેટલાં ગુણસ્થાનક હેય