________________
પંચમહ-પ્રથમહાર આ શ્રેણિના પણ દર્શન માહનીય અને ચારિત્ર મોહનીયના ક્ષય કરવા રૂપ બે વિભાગ છે અને તેથી દર્શન મેહનીયના ક્ષયની અપેક્ષાએ ચતુર્થ ગુણસ્થાનકથી ક્ષપકણિને પ્રારક પણ કહી શકાય છે.
ચાથાથી સાતમા સુધીનાં ચાર ગુણસ્થાનકમાંથી કેઈ પણ ગુણસ્થાનકે વત્તા પ્રથમ સંઘયણી, ઓછામાં ઓછી આઠ વર્ષની વયવાળ, લાપશમ સમ્યકત્વી, શુદ્ધ ધ્યાન યુક્ત મનવાળે, મનુષ્ય જ આ શ્રેણિને આરંભ કરી શકે છે. અને તેમાં પણ જે અપ્રમત્ત અને પૂર્વધર મહાત્મા આ શ્રેણિને આરંભ કરે તે શુકલધ્યાન યુક્ત હોય છે અન્યથા ધર્મધ્યાન સુક્ત હોય છે.
ચારમાંથી કઈ પણ ગુણસ્થાનકે વત્તતાં પ્રથમ યથાપ્રવૃત્તિકરણ વગેરે ત્રણ કરણ દ્વારા અનંતાનુબંધિનો સંપૂર્ણ ક્ષય કરે છે. ત્યારબાદ અનુક્રમે મિથ્યાત્વ, મિત્ર અને સભ્યતા મેહનીય ક્ષય કરે છે.
અહિ જે બહાશ્રેણિને આરભ કરે અને ચાર અનતાનુબંધિને ક્ષય થયા બાદ તથાવિધ સામગ્રીના અભાવે અટકી જાય અને મિથ્યાત્વ આદિને શયન કરે તે અનતાનુ. વિના બીજભૂત મિથ્યાત્વને ફરીથી ઉદય થવાનો સંભવ છેવાથી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી ફરી પણ મિથ્યાત્વને બંધ કરે અને જે ચડતા પરિણામવાળે હેય તે દશનત્રિકને આવશ્ય ક્ષય કરે જ છે. અહિં જે બદ્ધાયુ હેય તે સાતના ક્ષયે અવશ્ય અટકે તે વખતે મૃત્યુ પામે અને અપતિત પરિણામવાળે હોય તે દેવગતિમાં અન્યથા પરિણામને અનુસાર અન્ય ગતિમાં પણ જાય.
દેવ-નરકાયુને બંધ કર્યા પછી સાતને ક્ષય કરે તે ત્રીજા ભવે અને કવચિત પાંચમા ભવે તેમજ યુગલિક મનુષ્ય-
તિચાથુ બાંધ્યા પછી જે સાતપ્રકૃતિને ક્ષય કરે તે ચેથા વાવે મુક્તિએ જાય, પરંતુ તે ભવમાં તે ચારિત્ર મેહનીય ક્ષય ન જ કરે.
પ્રશ્ન–અહિં ત્રણે દર્શન મેહનીય ક્ષય કર્યો હોવાથી એ સમ્યગૃષ્ટિ કહેવાય કે અસમ્યગદ?િ • •
ઉત્તર–સમ્યગૃષ્ટિ કહેવાય. પ્રશ્ન-સમ્યકત્વ મેહનીયરૂપ સમ્યકૃતને ક્ષય કર્યો હોવાથી સમ્યગ્રષ્ટિ કેમ કહેવાથી
ઉત્તરા–મિથ્યાત્વના જ શુદ્ધ અને ઉપચારથી સમ્યકત્ર કહેવાય છે તેને નાશ થયે છે પરંતુ તત્વાર્થaહાનરૂપ સમ્યગ્રદર્શન જે આત્માનો ગુણ છે તેને નાશ થયો નથી બલકે તે તે વધુ નિર્મળ થયેલ છે. માટે સમ્યગૃષ્ટિ જ કહેવાય. , જે અબાયુ હેય તે આ સાતને ક્ષય કર્યા પછી ચાસ્ત્રિ મેહનીય ક્ષય કરવા આવ
શ્ય યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણે અપ્રમત્તાદિ ત્રણ ગુણસ્થાને અનુક્રમે કરે. ત્યાં અપૂર્વકરણ "ગુણસ્થાનકે આયુવિના દરેક કર્મોને સ્થિતિવાતાદિવડે વાત કરે છે, પરંતુ મધ્યમ આઠ કપા