________________
t
સારસ ગ્રહ
૭
w
ઉદય-ઉદીરણા દ્વારા ભાગવે છે અને દ્વિતીય સ્થિતિગત કેટલીક કિક્રિઓના ઉપશમ કરે છે. એમ આ ગુણસ્થાનકના ચશ્મ સમય સુધીમાં સપૂણુ લેાભના પણ ઉપશમ કરી અગિયારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.
પ્રશ્ન –અન તાનુંધિ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાચાના ઉદ્દય હોય ત્યાં સુધી અનુક્રમે સમ્યક્ત્વ, દેશવિરતિ અને સવિરતિ પ્રાપ્ત થઈ શકે નહિ તે સાતમા ગુણુસ્થા નથી ઉપશમ કેમ કહ્યા છે?
ઉત્તર:-પ્રથમ તેના ક્ષચેગમ હતા હવે ઉપશમ કરે છે.
પ્રશ્ન-એ બન્નેમાં તફાવત શું છે ?
ઉત્તરઃ કર્મના ઉદય રસથી અને પ્રદેશથી એમ બે પ્રકારે છે. ત્યાં ક્ષયે પશમમાં અન તાનુળ'ધિ આદિના પ્રદેશેાય હાય છે અને સાદય હાતા નથી જ્યારે ઉપશમમાં પ્રદેશેધ્ય પણ હાતા નથી આ વિશેષતા છે.
પ્રશ્નઃ–અન તાનુખ'ધિ આદિ કાચા સઘાતી હોવાથી તેના પ્રદેશેાય પશુ સ્વાવાય સમ્યક્ત્વાદિ ગુણના ઘાત કેમ ન કરે ?
ઉત્તર:-તે પ્રદેશેાય તદ્દન મક્તિવાળા હોય છે, જેથી તે સ્વાવાર્ય ગુણુના અલ્પ પણ ઘાત કરી શકતા નથી.
આ ઉપશમશ્રેણિ એક ભવમાં બે વાર અને ભવચક્રમાં ઉત્કૃષ્ટથી એક જીવ ચાર વાર કરી શકે છે, તેથી જે ભવમાં ઉપશમ શ્રેણિ કરે તે ભવમાં ાપકશ્રેણ પણ કરી શકે, પરંતુ સિદ્ધાન્તના મતે એક ભવમાં ક્ષપક અને ઉપશમ એ બેમાંથી એક જ શ્રેણિ કરી શકે.
ત્રા અગિયારમા ગુજીસ્થાનકથી ગુણસ્થાનકને કાળ પૂછુ થયે પડે તે જે ક્રમે ચઢે તે જ ક્રમે પડતાં સાતમા-છઠ્ઠા ગુણુસ્થાનક સુધી આવીને રહે છે અને કાઈક જીવ અનુક્રમે પાંચમે અથવા ચેાથે આવીને રહે છે-જ્યારે કાઈ સાસ્વાદને આવી મિથ્યાત્વે પશુ જાય છે. અને જે ભવક્ષયે એટલે આણુ પૂર્ણ થયે કાળ કરે તા અનુત્તર વિમાનમાં જાય અને ત્યાં પ્રથમ સમયે જ ચેાથા ગુણસ્થાનકે આવે.
(૧૨) ક્ષીણુમેહ વીતરાગ છદ્મસ્થ ગુણુસ્થાનકઃ—
જેણે મેાહનીય કર્મને સપૂર્ણ ક્ષય કરેલ છે અને જેને સુથા રાગ-દ્વેષને પશુ અભાવ છે છતાં જ્ઞાનાવરણીય વગેરે શેષ ત્રણ ઘાતિક્રમના છે તેવા આત્માનુ જે ગુણસ્થાનક તે ક્ષીણમેહવીતરાગ છદ્મસ્થ ગુરુસ્થાનક
આ ગુણુસ્થાન :ક્ષપકશ્રેણિ દ્વારા જ પ્રાપ્ત થાય છે.
મહત્તીય ક્રમના સપૂર્ણ ક્ષય કરવા ચૈાગ્ય ઉત્તરશત્તર વૃદ્ધિ પામતી વિષ્ણુદ્ધ પરિણામની લાશ તે પકેશ્રેણિ
૧૨