________________
પંચસ બહ-પ્રથમવાર
જ બીજા શરીરે ઉત્પન્ન થાય છે માટે જ આ શરીર સર્વ શરીરનું અને ભવનું પણ મૂળ કારણ છે. એક ભવથી બીજા ભવમાં જતાં પણ આ શરીર હોય છે, પરંતુ તે અતિસક્ષમ હવાથી ચર્મચક્ષુથી જોઇ શકાતું નથી.
અન્યત્ર તેજસ શરીર પણ આવે છે પરંતુ તે અનાદિકાળથી કામણશરીરની સાથે જ હોય છે માટે તેની જુદી વિવક્ષા કરવામાં આવી નથી.
ઉપર જણાવેલ મુખ્ય ત્રણે દેગામાંથી જે છ જેટલા ગે હેય તે ચગેમાંથી અંતમુહૂર્ત અવશ્ય પરાવર્તન થાય છે અને કેવળ કાયાગવાળા ને જીવનપર્યત કેવળ કાયયોગ હોય છે.
ઉપચાગ જે શક્તિવડે જીવ પદાર્થ જાણવામાં પ્રવૃત્તિ કરે તે ઉપગ તેના (૧) સાકાર અને (૨) નિરાકાર એમ બે મૂખ્ય ભેદ છે.
(૧) જે શક્તિવડે જીવ સામાન્ય અને વિશેષ સ્વરૂપવાળા પદાર્થને વિશેષ સવરૂપે જાણે એટલે કે આકાર-જાતિ આદિ વિશિષ્ટ વરૂપે જાણે તે સાકારપગ તેને જ્ઞાને પગ અથવા વિશેષપગ પણ કહેવામાં આવે છે, તેના (૧) મતિ (૨) શ્રત (૩) અવધિ () મનાય અને (૫) કેવળજ્ઞાન તેમજ (૯) મતિ-અજ્ઞાન (૭) ચુત અજ્ઞાન અને (૮) વિલંગણાના એમ આઠ પ્રકાર છે.
(૧) મનન કરવું તે મતિ અથવા જે શક્તિવડે ચોગ્યદેશમાં રહેલા પદાર્થને પાંચ ઈન્દ્રિ અને મનદ્વારા વિશેષ સ્વરૂપે જાણે તે મતિજ્ઞાન. તેનું આભિનિષિક એવું બીજું પણ નામ છે.
(૨) જેના વડે સંભળાય અથવા જે સંભળાય તે શ્રુત જ્ઞાન, અથવા જેના વડે શતાનુસારી શબ્દ ઉપરથી અથને અથવા અર્થ ઉપરથી શબ્દને બેધ થાય તે શ્રુતજ્ઞાન..
(૩) જેનાવડે ઈન્દ્રિય નિરપેક્ષપણે નીચે નીચે વિસ્તારવાળી વસ્તુ જણાય અથવા જેનાવહે રૂપી પદાર્થને જાણવા રૂપ મર્યાદાવાળું જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. "
છે જેના વડે અહીહીપમાં રહેલ સંસિ-ન્ડિયજીના મનને સર્વ બાજુથી જાણે અથવા મનપણે પરિણામ પામેલ મનેવગણને જાણી અનુમાન દ્વારા વિચારેલ પદાર્થને જાણે તે મતાપર્યવ, મન પર્યય કે મનાથય જ્ઞાન કહેવાય છે.
: - જેનાવડે સમયે સમયે લોક-અલકવર્તિ સર્વ પદાર્થને વિશેષ પ્રકારે બંધ થાય તે કેવળજ્ઞાન તેના એક, અસાધારણ, નિવ્વઘાત, અનત, શુદ્ધ, સદલ વગેરે પણ માને છે.
(૬-૭-૮) મિથ્યાત્વથી કલુષિત એવાં જે પ્રથમનાં ત્રણ જ્ઞાને તે જ અનુક્રમે મતિ- અજ્ઞાન, અજ્ઞાન અને વિસંગાજ્ઞાન કહેવાય છે. અહિં અજ્ઞાનને જ્ઞાનને અભાવ એ અર્થ નથી, પરંતુ વિપરીત જ્ઞાન તે અજ્ઞાન એ અર્થ છે
;