________________
સાસ થય
W
થાય, કેવળ લીકાના પરસ્પરના વ્યવહાર માટે જે વિચારણા કરવામાં આવે તે અસામા અનાચાશ, જેમકે હું સવારમાં વહેલે ઉઠીશ અને પહેલાં આ કાર્ય કરીશ.
સત્યાસત્ય અને અસત્યામૃષા આ બે ભેદા વ્યવહાર નયથી છે. નિશ્ચયનયથી તે સત્યાસત્યના અસત્યમાં અને અસત્યામૃષાને સત્ય કે અસત્યમાં તોવ થાય છે આ જ રીતે વચનચેાગના આ બે ભેદ માટે પણ આ જ પ્રમાણે સમજવું.
[૨] વચનદ્વારા આત્મપ્રદેશમાં થતું જે સ્ફુરણ તે વચનોગ, તેના પશુ સત્ય, અસત્ય, સત્યાસત્ય અને અસત્યામૃષા-આ ચાર પ્રકાર છે.
આ ચારે ભેદોનુ સ્વરૂપ મનેયાગના મેદાની જેમજ સમજવાતુ છે માત્ર મનેયાગમાં ચિંતન અથવા વિચારણા છે ત્યારે વચનયાગમાં કહેવું-એમ સમજવુ,
[૩] શરીદ્વારા આત્મપ્રદેશેામાં થતુ જે સ્ફુરણ તે કાયયેાગ. તેના ૧. ઐદારિક, ૨. આદારિકમિશ્ર ૩ વૈક્રિય, સવૈક્રિયમિશ્ર, ૫. આહારક, ૬ આહારક મિશ્ર અને છ કાણુ એમ સાત પ્રકાર છે.
ઐહારિકશરીદ્વારા આત્મપ્રદેશમાં જે હલન-ચલન થાય તે એકારિક ક્રાયસેગ, એમ કાચચેગના સાતે ભેદેામાં સમજવું.
ત્યાં ચાગ્ય સર્વ પાપ્તિએ પર્યાપ્ત અને અન્ય આચાયર્થીના મતે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત મનુષ્ય-તિય ચાને સામાન્યથી જીવનપર્યન્ત એજ્ઞાકિ અને ઉત્પત્તિના બીજા સમયથી ચાવ્ય સર્જ પર્યાપ્તિએ પૂછું થાય ત્યાં સુધી અને અન્યમતે શરીરપર્યાપ્ત પૂર્ણ થાય ત્યાં સુધી મનુષ્ય-તિય ચાને અને કેવલ સસુઘાતમાં ખીજે છઠ્ઠું તથા સાતમા સમયે તેમજ સિદ્ધાન્તના મતે લબ્ધિસ પન્નજીવેને વૈક્રિય તથા આહારકના પ્રાર’અકાળે ઔદારિક મિશ્ર હોય છે.
સપર્યાપ્તિએ પર્યાપ્ત અને અન્યમતે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત દેવ-તારકાને જીવન પન્ત અને લબ્ધિસપન્ન મનુષ્ય-તિય ચાને વૈક્રિયશરીરની સંપૂર્ણ રચના થયા બાદ તેના ત્યાગ ન કરે ત્યાં સુધી વૈક્રિય હોય છે અને ઉત્પત્તિના બીજા સમયથી સપર્યાપ્તિ અથવા શરીરપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી દેવ-નારાને તેમજ લબ્ધિસપન્ન મનુષ્ય-તિય ચાને →ક્રિયશરીરના પ્રારભ તથા ત્યાગકાળે અને સિદ્ધાન્તના મતે માત્ર ત્યાગકાળે વૈક્રિયમિશ્ર હોય છે.
ચૌદ પૂર્વધર આહારયાદિ લબ્ધિધર મુનિએ તીથ કરદેવની ઋદ્ધિ આદિના દર્શનનિમિત્તે જે શરીર બનાવે છે તેની સપૂર્ણ રચના થયા બાદ તેને ત્યાગ ન કરે ત્યાં સુધી આહારક અને એ જ શરીરના પ્રારભ તથા ત્યાગકાળે તેમજ સિદ્ધાન્તના મતે માત્ર ત્યાગકાર્ય માહાકમિશ્ર હોય છે.
દરેક જીવાને વિગ્રહગતિમાં, ઉત્પત્તિના પ્રથમ સમયે અને કેલિ-ભગવાને કૈવતિ સમ્મુઘાતમાં ત્રીજા-ચોથા તથા પાંચમા સમયે ક્રાણુ હેાય છે. અન્યકાળે પણ કામ શરીર હાય છે, પરંતુ તેની અપ્રધાનતા હોવાથી વિવક્ષા કરવામાં આવી નથી, આ શરીર હોય તે