________________
ચ પરમાગમ
અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું–વ્યાપ્ત થયું–થ જ્ઞાન તિરભૂત થાય છે એમ જાણવું. જેમ વસને તભાવ મેલના મળવાથી ખરડા થકે નાશ પામે છે–તિરભૂત થાય છે, તેવી રીતે કષાયરૂપી મેલથી ખરડાયું–વ્યાત થશું–થવું ગારિત્ર પણ તિરેબૂત થાય છે એમ જાણવું.
१
सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो । संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ॥१६० ।। તે સર્વજ્ઞાન-દર્શી પણ નિજ કમરજ-આચ્છાદને, સંસાર પ્રાપ્ત ન જાણતા તે સર્વ રીતે સર્વને. ૧૬૦.
અથ–તે આત્મા (સ્વભાવથી) સર્વને જાણનાર તથા દેખનારે છે તે પણ પોતાના કર્મમળથી ખરડાય–વ્યાપ્ત થશેથકે સંસારને પ્રાપ્ત થયેલ તે સર્વ પ્રકારે સર્વને જાણતા નથી.
सम्मत्तपडिणिवद्धं मिच्छत्तं जिणवरेहि परिकहियं ।। तस्सोदयेण जीवो मिच्छादिहि ति णादव्यो ।। १६१ ॥ णाणस्स पडिणिबद्धं अण्णाणं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अण्णाणी होदि णादवो ॥ १६२ ॥ चारित्तपडिणिवद्धं कसायं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अचरित्तो होदि णादवो ॥१६३॥ સભ્યત્વપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું. ૧૬૧. એમ જ્ઞાનપ્રતિબંધક કરમ અજ્ઞાન જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ૧૬૨.