________________
સમયસાર–પુષ્ય-પાપ અધિકાર ( ૫૩ વિજ્જને ભૂતાર્થ તછ વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તે પરમાર્થ-આશ્રિત સંતને. ૧૫૬.
અર્થ:–નિશ્ચયનયના વિષયને છોડીને વિદ્વાને વ્યવહાર વડે પ્રવર્તે છે; પરંતુ પરમાર્થને (-આત્મવરૂપને આશ્રિત થતીયોને જ કર્મને નાશ આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતેને કર્મક્ષય થતો નથી.)
वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णादव्वं ॥१५७ ॥ पत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णादव्वं ॥ १५८ ॥ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो । कसायमलोच्छण्णं तह चारित्तं पि णादन्यं ॥ १५९ ।। મળમિલનપથી નાશ પામે તપણું જ્યમ વસ્ત્રનું, મિથ્યાત્વમળના લેપથી સમ્યક્ત્વ એ રીત જાણવું. ૧૫૭. મળમિલનપથી નાશ પામે તપણું જ્યમ વસ્ત્રનું, અજ્ઞાનમળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. ૧૫૮, મળમિલનલેપથી નાશ પામે તપણું જયમ વસ્ત્રનું, ચારિત્ર પામે નાશ લિસ કષાયમળથી જાણવું. ૧૫૯.
અર્થ:–જેમ વસ્ત્રો તભાવ મેલના મળવાથી ખરડાય થકે નાશ પામે છે–તિરભૂત થાય છે, તેવી રીતે મિથ્યાત્વરૂપી મેલથી ખરડારું–વ્યાપ્ત થયું–થ સમ્યકત્વ ખરેખર તિરેભૂત થાય છે એમ જાણવું. જેમ વચને શ્વેતભાવ મેલના મળવાથી ખરડાયે થકે નાશ પામે છે–તિરભૂત થાય છે, તેવી રીતે