________________
૪૮ ]
પંચ પરમાગમ અર્થ-નયપક્ષથી રહિત જીવ, સમયથી પ્રતિબદ્ધ થયે કે (અથત ચિસ્વરૂપ આત્માને અનુભવ થક), બને નયના કથનને કેવળ જાણે જ છે પરંતુ નયપક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી.
सम्मईसणणाणं एसो लहदि ति णवरि ववदेसं ।
सव्वणयपक्खरहिदो भणिदो जो सों समयसारो ॥१४४॥ સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે “સમયનો સાર છે. ૧૪૪.
અર્થ –જે સવ નયપક્ષેથી રહિત કહેવામાં આવ્યું છે તે સમયસાર છે; આને જ (સમયસારને જ) કેવળ સમ્યદર્શન અને સભ્યજ્ઞાન એવી સંજ્ઞા (નામ) મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે.)