SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. પુણ્ય-પાપ અધિકાર कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं । कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ॥१४५॥ છે કર્મ અશુભ કુશલ ને જાણે સુશીલ શુભકર્મને! તે કેમ હેય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫. અર્થ:–અશુભ કર્મ કુશીલ છે (-ખરાબ છે) અને શુભ કર્મ સુશીલ છે (સારું છે) એમ તમે જાણે છે! તે સુશીલ કેમ હોય કે જે (જીવ) સંસારમાં પ્રવેશ કરાવે છે? सोवणियं पिणियलं बंधदि कालायसं पि जह पुरिसं । वंधदि एवं जीवं सुहममुहं वा कदं कम्मं ॥१४६॥ જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬. અર્થ –જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લેખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ છવને (અવિશેષપણે) બાંધે છે, तम्हा दु कुसीलेहि य राग मा कुणह मा व संसग्गं । साहीणो हि विणासो कुसीलसंसग्गरागेण ॥ १४७॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy