________________
-
પંચ પરમાગમ વળી તેમને પણ વચ્ચે આ ભેદ તેર પ્રકારને, -મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સગીને. ૧૧૦. પુદ્ગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, તે જે કરે કર્મો ભલે, ભોક્તાય તેને જીવ ના. ૧૧૧, જેથી ખરે “ગુણ” નામના આ પ્રત્યય કર્મો કરે, તેથી અકર્તા જીવ છે, “ગુણે કરે છે કર્મને. ૧૧૨.
અથ–ચાર સામાન્ય પ્રત્ય નિશ્ચયથી બંધના કર્તા કહેવામાં આવે છે–મિથ્યાત્વ, અવિરમણ તથા કષાય અને ચંગ (એ ચાર) જાણવા, અને વળી તેમને, આ તેર પ્રકારને ભેદ કહેવામાં આવ્યો છે–મિથ્યાષ્ટિ(ગુણસ્થાન)થી માંડીને સાગકેવળ(ગુણસ્થાન)ના ચરમ સમય સુધી. આ (પ્રત્યય અથવા ગુણસ્થાને) કે જેઓ નિશ્ચયથી અચેતન છે કારણ કે પુદ્ગલકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે તેઓ જે કર્મ કરે તે ભલે કરે; તેમને (કર્મોન) ભેક્તા પણ આત્મા નથી. જેથી આ “ગુણ નામના પ્રત્યય કર્મ કરે છે તેથી જીવ તે કર્મને અક્ત છે અને ગુણે” જ કર્મોને કરે છે,
जह जीवस्स अणण्णुवओगो कोहो वि तह जदि अणण्णो । जीवस्साजीवस्स य एवमणण्णत्तमावणं ॥११३॥ - एवमिह जो दु जीवो सो चेव दुणियमदो तहाऽजीवो । अयमेयत्ते दोसो पञ्चयणोकम्मकम्माणं ॥११४ ॥ अह दे अण्णो कोहो अण्णुवओगप्पगो हवदि चेदा ।
जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं ॥ ११५॥ * પ્રત્ય = કમબંધના કારણે અર્થાત આવે