________________
સમયસાર–કતકર્મ અધિકાર : ૩૯ ઉપયોગ જેમ અનન્ય જીવને, ક્રોધ તેમ અનન્ય છે, તે દોષ આવે જીવ તેમ અજીવના એકત્વને. ૧૧૩. તે જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે;
કર્મ, પ્રત્યય, કર્મના એકત્વમાં પણ દોષ એ. ૧૧૪. જે ક્રોધ એ રીત અન્ય, જીવ ઉપયોગઆત્મક અન્ય છે, તે ક્રોધવત્ કર્મ, પ્રત્યય, કર્મ તે પણ અન્ય છે. ૧૧૫.
અર્થ-જેમ જીવને ઉપયોગ અનન્ય અર્થાત એકરૂપ છે તેમ જો કે ધ પણ અનન્ય હોય તો એ રીતે જીવન અને અજીવને અનન્યપણું આવી પડ્યું. એમ થતાં, આ જગતમાં જે જીવ છે તે જ નિયમથી તેવી જ રીતે અજીવ કર્યો; (બનેનું અનન્યપણું હેવામાં આ દોષ આવ્ય;) પ્રત્યય, કર્મ અને કર્મના એકપણામાં અર્થાત અનન્યપણામાં પણ આ જ દોષ આવે છે. હવે જે (આ દેષના ભયથી) તારા મતમાં ઝેધ અન્ય છે અને ઉપગસ્વરૂપ આત્મા અન્ય છે, તે જેમ કેાધ તેમ પ્રત્યયે, કર્મ અને નેકમ પણ આત્માથી અન્ય જ છે.
जीवे ण सयं वद्धं ण सयं परिणमदि कम्मभावेण । नदि पोग्गलदव्यमिणं अप्परिणामी तदा होदि ॥ ११६॥ कम्मइयवग्गणामु य अपरिणमंतीसु कम्मभावेण । संसारस्स अभावो पसज्जदे संखसमओ वा ॥११७॥ जीवो परिणामयदे पोग्गलदवाणि कम्मभावेण । ते सयमपरिणमंते कहं णु परिणामयदि चेदा ॥११८॥ अह सयमेव हि परिणमदि कम्ममावेण पोग्गलं दव्यं । जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा ॥ ११९ ॥