________________
સમયસાર—કતકમ અધિકાર છે ઉપજવતે, પ્રભુમાવતો, ગ્રહો, અને બાંધે, કરે પુદ્ગલદરવને આતમા–વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭.
અર્થ–આત્મા પુદગલ દ્રવ્યને ઉપજાવે છે, કરે છે, ખાંધે છે, પરિણાવે છે અને ગ્રહણ કરે છે–એ વ્યવહારનયનું કથન છે.
जह राया क्वहारा दोसगुणुप्पादगो त्ति आलविदो । तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो ॥ १०८ ॥ ગુણદોષ ઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી, ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮,
અર્થ –જેમ રાજાને પ્રજાના દેશ અને ગુણને ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે, તેમ જીવને પુદ્ગલ દ્રવ્યના દ્રવ્ય-ગુણને ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે.
सामण्णपञ्चया खल चउरो भण्णंति बंधकत्तारो। मिच्छत्तं अविरमणं कसायजोगा य वोद्धव्वा ॥१०९ ॥ तेसिं पुणो वि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो । मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ॥११० ॥ एदे अचेदणा खलु पोग्गलकम्मुदयसंभवा जग्हा । ते जदि करेंति कम्मं ण वि तेर्सि वेदगो आदा ॥१११ ॥ गुणसण्णिदा दु एदे कम्मं कुव्यंति पचया जम्हा ।
तम्हा जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि ॥ ११२ ॥ સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના í કહ્યા, –મિથ્યાત્વ ને અવિરમણ તેમ કષાયોગો જાણવા. ૧૦૯