________________
- પંચ પરમાગમ નહિ પામી શકી તે (વસ્તુ), અન્ય વસ્તુ કેમ પરિણાવી શકે?
दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि । तं उभयमकुवंतो तम्हि कहं तस्स सो कत्ता ॥१०४॥ આત્મા કરે નહિ દ્રવ્ય-ગુણ પુગલમયી કર્મો વિશે. તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કત બને? ૧૦૪,
અથર–આત્મા પુદગલમયકર્મમાં દ્રવ્યને તથા ગુણને કરતે નથી; તેમાં તે બન્નેને નહિ કરતો થકે તે તેને કર્તા કેમ હોય?
जीवम्हि हेदुभूदे वंधस्स दु पस्सिद्ण परिणाम । जीवेण कदं कम्म भण्णदि उक्यारमेत्तेण ॥१०५॥ જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું, ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫.
અર્થ-જીવ નિમિત્તભત બનતાં કર્મબંધનું પરિણામ થતું દેખીને, “જીવે કર્મ કર્યું એમ ઉપચારમાત્રથી કહેવાય છે.
जोधेहि कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो। यवहारेण तह कदं गाणावरणादि जीवण ॥ १०६।। દ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપક લોકો કહે, એમ જ કર્યો વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬.
અથર–ઠાઓ વડે યુદ્ધ કરવામાં આવતા. “રાજાએ શુદ્ધ કર્યું એમ લોક (વ્યવહારથી) કહે છે તેવી રીતે “જ્ઞાનાવરણાદિ કર્મ જે કર્યું ? એમ વ્યવહારથી કહેવાય છે.
उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य । आदा पोग्गलदध्वं वबहारणयस्स बत्तव्यं ॥१०७॥