________________
સમયસાર—કર્તાકમ અધિકાર
[ ૨૭
જ જેમનુ ફળ છે. એવા છે, એવું જાણીને જ્ઞાની તેમનાથી
Op
નિવૃત્તિ કરે છે.
कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं । ण करेड़ एयमादा जो जाणदि सो हवदि णाणी ।। ७५ ।। પરિણામ ક તણું અને નાક નુ પરિણામ જે તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫. અઃ—જે આત્મા આ કમ`ના પરિણામને તેમ જ નાકમ ના પરિણામને કરતા નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે.
ण विपरिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए । गाणी जाणतो वि हु पोग्गलकम्मं अणेयविहं ॥ ७६ ॥ વિધવિધ પુનૢગલક`ને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬.
અર્થ:—જ્ઞાની અનેક પ્રકારના પુદ્ગલકમને જાણતા હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતા નથી, તેને ગ્રહણ કરતા નથી અને તેરૂપે ઊપજતા નથી.
विपरिणमणि गिण्हदि उप्पज्जदि ण परदव्यपज्जाए । गाणी जाणंतो विहु सगपरिणामं अणेयविहं ॥ ७७ ॥ વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્યપર્યાય ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭.
અર્થ:જ્ઞાની અનેક પ્રકારના પાતાના પરિણામને જાણતા હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતા નથી. તેને ગ્રહણ કરતા નથી અને તે-રૂપે ઊપજતા નથી,