________________
૨૬૩
પંચ પરમાગમ
ના તફાવત
અર્થ-જ્યારે આ જીવ આત્માના અને આ અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી.
णादण आसवाणं असुचित्तं च विवरीयभावं च । दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो ॥ ७२ ।। અશુચિપણું, વિપરીતતા એ આસવનાં જાણીને, વળી જાણીને દુખકારણે, એથી નિવર્તન છવ કરે. ૭.
અર્થ:–આજનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુ:ખના કારણ છે એમ જાણુને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે.
अहमेको खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो । तम्हि ठिदो तचित्तो सच्चे एदे खयं णेमि ॥ ७३ ।। છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષયકરું. ૭૩.
અર્થજ્ઞાની વિચારે છે કે: નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; તે સ્વભાવમાં રહે, તેમાં (તે ચૈતન્ય અનુભવમાં) લીન થતો (હું) આ ક્રોધાદિક સવ આસોને ક્ષય પમાડું છું,
जीवणिवद्धा एदे अधुव अणिचा तहा असरणा य । दुक्खा दुक्खफल ति य णादण णिवत्तदे तेहिं ॥४॥ આ સર્વ જીવનિબદ્ધ, અધ્રુવ, શરણહીન, અનિત્ય છે, એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછા વળે. ૭૪.
અર્થ –આ આસ્રવ જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, આનિત્ય છે તેમ જ અશરણ છે, વળી તેઓ દુ:ખરૂપ છે, દુઃખ,