________________
પર પરમાગમ ત્યમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નેકમને, ભાખે જિને વ્યવહારથી આ વર્ણ છે આ જીવને”. ૫૯. એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે, નિશ્ચય તણું દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦.
અર્થ:–જેમ માગમાં ચાલનારને લૂંટાતો દેખીને આ ભાગ લૂંટાય છે એમ વ્યવહારી લોકો કહે છે; ત્યાં પરમાર્થથી વિચારવામાં આવે તે કઈ માર્ગ તે નથી લૂંટાતે, માર્ગમાં ચાલનાર માણસ જ લૂંટાય છે; તેવી રીતે જીવમાં કર્મોને અને નેકને વણ દેખીને “જીવને આ વર્ણ છે” એમ જિનદેવોએ વ્યવહારથી કહ્યું છે. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, દેહ, સંસ્થાન આદિ જે સર્વ છે, તે સર્વ વ્યવહારથી નિશ્ચયના દેખનારા કહે છે,
तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी ।
संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई ।। ६१ ॥ સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં, સંસારથી પરિમુક્તને નહિ ભાવ કે વર્ણાદિના. ૬૧.
અર્થ:–વર્ણાદિક છે તે સંસારમાં સ્થિત જીવોને તે સંસારમાં હોય છે અને સંસારથી મુક્ત થયેલા જીવોને નિશ્ચયથી વર્ણાદિક કેઈ પણ (ભા) નથી; (માટે તાદામ્યસંબંધ નથી).
जीवो चेव हि एदे सव्वे भाव ति मण्णसे जदि हि । जीवस्साजीवस्स य गत्थि विसेसो दु दे कोई ॥६२ ॥ આ ભાવ સર્વ જીવ છે જે એમ હું માને કદી. તો જીવ તેમ અછવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી! ૬૨.