________________
સમયસાર્જીવ અજીવ અધિકાર
[ ૨૩
અર્થ: વર્ણાદિકની સાથે જીવનુ તાદાત્મ્ય માનનારને કહે છે કે: હું મિથ્યા અભિપ્રાયવાળા! જો તુ એમ માને કે આ વર્ણાદિક સવ ભાવેા જીવ જ છે, તા તારા મતમાં જીવ અને અજીવના કાંઈ ભેદ રહેતા નથી.
अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी | तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा ॥ ६३ ॥ एवं पोग्गलदव्यं जीवो तहलक्खणेण मूढमदी । णिव्वाणमुचगदो वि य जीवत्तं पोग्गलो पत्तो ॥ ६४ ॥ વર્ણાદિ છે સંસારી જીવના એમ જો તુજ મત ખને, સસારમાં સ્થિત સૌ જીવા પામ્યા તદા રૂપિત્તને; ૬૩. એ રીત પુદૂગલ તે જ જીવ, હે મૂઢમતિ! સમલક્ષણે, ને માક્ષપ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યુ છત્વને ! ૬૪.
અર્થ:અથવા જો તારો મત એમ હોય કે સસારમાં સ્થિત જીવાને જ વર્ણાદિક ( તાદાત્મ્યસ્વરૂપે) છે, તેા તે કારણે સસારમાં સ્થિત જીવા રૂપીપણાને પામ્યા; એમ થતાં, તેવું લક્ષણ તા ( અર્થાત્ રૂપીપણું લક્ષણ તે) પુદ્ગલદ્રવ્યનુ હાવાથી. હે મૂઢબુદ્ધિ! પુદગલદ્રવ્ય તે જ જીવ હ્યુ અને ( માત્ર સસારઅવસ્થામાં જ હિ પણ નિર્ભ્રાણ પામ્યું પણ પુદ્ગલ જ જીવપણને પામ્યુ* !
.
एकं च दोणि तिष्णि य चत्तारि य पंच इंदिया जीवा । वादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स ॥ ६५ ॥ एदाहि य णिव्वत्ता जीवहाणा उ करणभृदाहिं । पयडीहिं पोग्गलमहहिं ताहि कहं भण्गढे जीवां ॥ ६६ ॥