________________
સમયસાર-જીવ–અજીવ અધિકાર
| ૨૧
चवहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया | गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ॥ ५६ ॥ વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવા જીવના વ્યવહારથી, પણ કાઈ એ ભાવેા નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬.
અર્થ:—આ વણથી માંડીને ગુણસ્થાન યત ભાવા કહેવામાં આવ્યા તે વ્યવહારનયથી તેા જીવના છે ( માટે સૂત્રમાં કથા છે ), પર`તુ નિશ્ચયનયના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી.
एदेहिं य संबंधी जहेव खीरोदयं मुणेदव्वो । णय होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ॥ ५७ ॥ આ ભાવ સહ સંબંધ જીવના ક્ષીરનીરવત્ જાણવા; ઉપયેાગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કા. ૫૭.
અ: વર્ણાદિક ભાવા સાથે જીવના સખ્ધ જળને અને દૂધને એક્ષેત્રાવગાહરૂપ સચાગસબધ છે તેવા જાણવા અને તેઓ તે જીવના નથી કારણ કે જીવ તેમનાથી ઉપયોગગુણે અધિક છે ( -ઉપયાગગુણ વડે જુદા જણાય છે).
पंथे मुस्संतं परिसदूण लोगा भणंति ववहारी । मुस्सदि एसो पंथो ण य पंथी मुस्सदे कोई ॥ ५८ ॥ तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं । जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो ॥ ५९ ॥ गंधरसफासरूवा देहो संठाणमाइया जे य ।
सच्चे ववहारस य णिच्छयदण्डू चवदिसंति ॥ ६० ॥
*
દેખી લૂંટાતુ પંથમાં કા, · પંચ આ લૂંટાય છે?— માલે જના વ્યવહારી, પણ નહિ પંચ કે લૂંટાય છે; ૫૮.