________________
અષ્ટપ્રાભૂત---મોક્ષપ્રાભૂત
[ કહે
जो पुण परदन्चरओ मिच्छादिट्ठी हवेइ सो साहू । मिच्छत्तपरिणदो पुण वज्झदि दुदृढकम्मेहिं ॥१५॥ પદ્રવ્યમાં રત સાધુ તો મિથ્યાદરશયુત હોય છે, મિથ્યાત્વપરિણત વર્તતો બાંધે કરમ દુષ્ટાને. ૧૫.
परदव्वादो दुग्गइ सहव्वादो हु सुग्गई होइ ।
इय णाऊण सदव्वे कुणह रई विरह इयरम्मि ॥ १६ ॥ પદ્રવ્યથી દુર્ગતિ, ખરે સુગતિ સ્વદ્રવ્યથી થાય છે –એ જાણી, નિજદ્રવ્ય રમે, પદ્રવ્યથી વિરમ તમે. ૧૬.
आदसहावादणं सचित्ताचित्तमिस्सियं हवादि । तं परदव्वं भणियं अस्तित्थं सव्वदरिसीहि ॥१७॥ "આત્મસ્વભાવેતર સચિત્ત, અચિત્ત, તેમ જ મિશ્ર જે, તે જાણવું પરદ્રવ્ય–સર્વશે કહ્યું “અવિતપણે. ૧૭.
૧. આત્મસ્વભાવેતર = આત્મસ્વભાવથી અન્ય. ૨ અવિતથપણે = સત્યપણે, યથાર્થ પણે
दुदृढकम्मरहियं अणोचमं णाणविग्गहं णिचं । .
सुद्धं जिणेहिं कहियं अप्पाणं हदि सहव्वं ॥१८॥ દુષ્ટાષ્ટકર્મવિહીન, અનુપમ, જ્ઞાનવિગ્રહ, નિત્ય ને જે શુદ્ધ ભાખ્યો જિનવરે, તે આતમાં સ્વદ્રવ્ય છે. ૧૮.
૧. નાનવિગ્રહ =જ્ઞાનરૂપ શરીરવાળો जे झायति सदव्वं परदवपरम्मुहा दु सुचरित्ता । ते जिणवराण मग्गे अणुलग्गा लहहिं णिचाणं ॥१९॥