________________
પંચ પરમાગમ
मिच्छाणाणेसु रो मिच्छाभावेण भाविओ संतो। .
मोहोदएण पुणरवि अंगं सं मण्णए मणुओ ॥ ११ ॥ રહી લીન મિથ્યાજ્ઞાનમાં, મિથ્યાત્વભાવે પરિણમી, તે દેહ માને “હું”પણે ફરીનેય મોહદય થકી. ૧૧.
૧ ફરીય = આગામી ભવમાં પણ.
जो देहे णिरवेक्खो णिहंदो णिम्ममो णिरारंभो ।
आदसहावे सुरओ जोई सो लहइ णिव्वाणं ॥१२॥ નિદ્ધ, નિર્મમ દેહમાં નિરપેક્ષ, 'મુક્તારંભ જે, જે લીન આત્મસ્વભાવમાં, તે યોગી પામે મોક્ષને. ૧૨
૧. મુક્તાર ભ = નિશારભ, આરબ રહિત,
परदयरो बज्झदि विरो मुच्चेइ विविहकम्महि ।
एसो जिणउवदेसो समासदो बंधमुक्खस्स ॥१३॥ પદ્રવ્યરત બંધાય, વિરત મુકાય વિધવિધ કર્મથી , –આ, બંધમાક્ષ વિષે જિનેશ્વરદેશના સંક્ષેપથી. ૧૩ ૧ વિરત= પતવ્યથી વિરમેલ; પરદ્રવ્યથી વિરામ પામેલ.
सहब्बरओ सवणो सम्माइट्टी हवेइ णियमेण । '
सम्मत्तपरिणदो उण खवेइ दुष्टकम्माई ॥१४॥ રે! નિયમથી નિજદ્રવ્યરત સાધુ સદષ્ટિ હોય છે, ને -સમ્યકત્વપરિણુત વર્તત 'દુષ્ટાક્ટ કર્મો ક્ષય કરે. ૧૪ ' ' દુષ્ટાદિ કર્મો = દુષ્ટ આઠ કર્મોને, ખરાબ એવાં આ ફિમેને. '