________________
અષ્ટપ્રાકૃતમક્ષપ્રાભૂત
[ ૪૫
થઈ અંતરાત્મા, બહિરાત્મા તજીને ત્રણવિષે, ધ્યાતવ્ય છે પરમાતમા——જિનવરવૃષભ-ઉપદેશ છે. છ.
૧ અતરાત્મારૂઢ = અતરાત્મામાં આ, અતરાત્માજ્યે પરિણત ૨. વ્યાતવ્ય = ધ્યાવાયાગ્ય, ધ્યાન કરવાયેાગ્ય
बहिरत्थे फुरियमणो इंदियदारेण णियसरूवचुओो । णियदेहं अप्पाणं अज्झवसदि मूढदिट्ठीओ ॥ ८ ॥ મૂવિટીયો બાહ્યાથ પ્રત્યે સ્ફુરિતમન, સ્વભ્રષ્ટ ઈંદ્રિયદ્વારથી, નિજદેહ અધ્યવસિત કરે આત્માપણે જીવ મૂધી. ૮.
૧ ખાવા = બહારના પદાર્થા
૨. સ્ફુરિતમન = સ્કુરાયમાન (તપુર ) મનવાળા
૩ સ્વભ્રષ્ટ ઈંદ્રિયદ્વારથી = ક્રિયા દ્વારા આત્મસ્વરૂપથી યુત
૪ અય્યવસિત કરૈ = માને
૫ જીવ મૂઢધી = મૂઢ બુદ્ધિવાળા જીવ, મૂઢબુદ્ધિ (અર્થાત્ બહિરાત્મા) અન્ન
णियदेहसरिच्छं पिच्छिऊण परविग्गहं पयतेण । अज्ञेयणं पि गहियं झाइज्जइ परमभावेण ॥ ९ ॥ નિર્દેહ સમ પરદેહ દેખી મૂઢ ત્યાં ઉદ્યમ કરે, *તે છે અચેતન તાય માને તેહને આત્માપણું. ૯.
૧ તે = પરના દેહ
૨. આત્માપણું = પરના આત્મા તરીકે,
सपरशवसारणं देहेसु य अचिदिदत्थमप्पाणं । सुयदाराईसिए : मणुयाणं वड्डए मोहो ॥ १० ॥ વસ્તુસ્વરૂપ જાણ્યા વિના દેહે સ્વ-અધ્યવસાયથી અજ્ઞાની જનને મેહ ફાલે પુત્રદારાદિક મહી, ૧૦, ૧. દેહે સ્વ-અધ્યવસાયથી = ‘દેહ તે જ આત્મા છે’ એવા મિથ્યા અભિપ્રાયથી,
-