________________
ક૫૮ ]
પંચ પરમાગમ
કર્તા તથા ભક્તા, અનાદિ-અનંત, દેહપ્રમાણ ને ; વણમૂર્તિ, દગજ્ઞાનપગી જીવ ભાગે જિનવરે. ૧૪૮. ૧ વણમૂર્તિ = અમૂર્ત, અરૂપી
ક
दसणणाणावरणं मोहणियं अंतराइयं कम्मं । णिवइ भवियजीवो सम्मं जिणभावणाजुत्तो ।। १४९ ॥ "દગજ્ઞાનઆવૃતિ, મેહ તેમ જ અંતરાયક કર્મને '. સમ્યક્ષણે જિનભાવનાથી ભવ્ય આત્મા ક્ષય કરે. ૧૪૯.
૧ દગજ્ઞાનઆવૃતિ = દર્શનાવરણ તે જ્ઞાનાવરણ,
बलसोक्खणाणदसण चत्तारि वि पायडा गुणा होति । णदे घाइचउक्के लोयालोयं पयासेदि । १५०॥ . ચઉધાતિનાશે જ્ઞાન-દર્શન-સૌખ્યાબળ ચારે ગુણે પ્રાકટય પામે જીવને, પરકાશ લોકાલોકન. ૧૫૦. ૧ પ્રાકટય = પ્રગટપણ
गाणी सिव परमेट्ठी सव्वण्हू विण्हु चउनुहो बुद्धो । अप्पो वि य परमप्पो कम्मविमुक्को य होइ फुडं ॥१५१॥ તે જ્ઞાની, શિવ, પરમેષ્ટી છે, વિષ્ણુ, ચતખ, બુદ્ધ છે, “ આત્મા તથા પરમાતમા, સર્વજ્ઞ, કર્મવિમુક્ત છે. ૧૫૧.
इय घाइकम्ममुको अट्ठारहदोसवज्जिओ सयलो। तिहुचणभवणपदीवो देउ ममं उत्तमं वोहि ॥ १५२ ॥