________________
અષ્ટપ્રાભૂત—ભાવપ્રાકૃત
[ ૪૫૯
ચધાતિક વિમુક્ત. દોષ અઢાર રહિત, સદેહ એ 'ત્રિભુવનભવનના દીપ જિનવર મેાધિ ો ઉત્તમ મને. ૧૫૨.
૧ ત્રિભુવનભવનના દીપ = ત્રણ લેકરૂપી ઘરના દીપક અર્થાત્ દીવારૂપ.
जिणवरचरणंबुरुहं णमंति जे परमभत्तिरायण | ते जम्मवेल्लिमूलं खणंति चरभावसत्थेण ॥ १५३ ॥ જે પરમભક્તિરાગથી જિનવરપદાંબુજને નમે, તે જન્મવેલીમૂળને વર ભાવશસ્ર વડે ખણે, ૧૫૩ ૨ ખૂણે = ખાદે છે
૧ વર = ઉત્તમ
जह सलिलेण ण लिप्पड़ कमलिणिपत्तं सहावपयडीए । तह भावेण ण लिप्प कसायविसएहिं सप्पुरिसो ॥ १५४ ॥ જ્યમ કમલિનીના પત્રને નહિ 'સલિલલેપ સ્વભાવથી, ત્યમ સત્પુરુષને લેપ વિષયકષાયની નહિ.ભાવથી. ૧૫૪. ૧. સલિલ = પાણી.
ते च्चिय भणामि हैं जे सयलकलासीलसंजमगुणेहिं । वहुदोसाणावासो सुमलिणचित्तो ण सावयसमो सो ॥ १५५ ॥ કહું તે જ મુનિ જે શીલસંયમશુ!——સમસ્ત કળા——ધરે; જે ‘મિલનમન બહુદોષધર, તે તેા ન શ્રાવકતુલ્ય છે. ૧૫૫.
૧ મલિનમન = મલિન ચિત્તવાળા.
ते धीरवीरपुरिसा खमदमखग्गेण विष्फुरंतेण । दुज्जय पबलबलुद्धरकसायभड णिज्जिया जेहिं ॥ १५६ ॥