________________
અષ્ટપ્રાકૃત–ભાવપ્રાભૃત
[ ૫૭ जह तारयाण चंदो मयराओ मयउलाण सव्वाणं । अहिओ तह सम्मत्तो रिसिसापयविहधम्माणं ॥१४४।। જ્યમ ચંદ્ર તારાગણ વિષે, મૃગરાજ સૌ મૃગકુલ વિષે, ત્યમ અધિક છે સમ્યકત્વ ઋષિશ્રાવક-દ્વિવિધ ધર્મો વિષે ૧ મૃગરાજ = સિહ ૨ મુગકુલ - પશુસમૂહ
ज़ह फणिराओ सोहइ फणमणिमाणिककिरणविप्फुरिओ । तह विमलदसणधरो जिणभत्ती पवयणे जीवो ॥१४५।। નાગેંદ્ર શોભે ફેણમણિમાણિક્યકિરણે ચમકતો, તે રીત શોભે શાસને જિનભક્ત દર્શનનિર્મળો. ૧૪૫.
जह तारायणसहियं ससहरविवं खमंडले विमले । भाविय तववयविमलं जिणलिंग दंसणविमुद्धं ॥ १४६॥ શશિબિબ તારકવૃંદ સહ નિર્મળ નભે શોભે ઘણું, ત્યમ શેભતું તપવ્રતવિમળ જિનાલંગ દર્શનનિર્મળું. ૧૪૬.
इय गाउं गुणदोसं दंमणरयणं धरेह भावेण । सारं गुणरयणाणं सोवाणं पढम मोक्खस्स ॥१४७ ।। ઈમ જાણીને ગુણદોષ ધારો ભાવથી દરરત્નને, જે સાર ગુણરત્નો વિષે ને પ્રથમ શિવપાન છે. ૧૮૭.
कत्ता भोइ अमुत्तो सरीरमित्तो अणाइणिहणो य । दसणणाणुवओगो णिहिहो जिणवरिटेहिं ॥१४८।।