________________
પથ પરમાગમ
૪૫૬ ૩
कुच्छियधम्मम्मि रभो कुच्छ्रियपासंडिभत्तिसंजुतो । - कुच्छियतवं कुणंतो कुच्छियगइभायणो होइ ॥ १४० ॥ કુત્સિતધરમ-રત, ભક્તિ જે 'પાખ’ડી કુત્સિતની કરે, કુત્સિત કરે તપ, તેહ કુત્સિત ગતિ તણું ભાજન બને. ૧૪૦, ૧. પાખડી ક્રુત્સિતની – કુત્સિત ( ર્નિતિ, ધિક્કારવા યેાગ્ય, ખરાબ, અધમ) એવા પાખંડ આની
इव मिच्छत्तावासे कुणयक्नुसत्येहिं मोहिओ जीवो । भमिओ अणाइकालं संसारे धीर चितेहि ॥ १४१ ॥ હે ધીર ! ચિંતવ—જીવ આ મેાહિત કુનય-દુઃશાસ્ત્રથી મિથ્યાત્વધર સંસારમાં રખડચો અનાદિ કાળથી. ૧૪૧. ૧. મિથ્યાત્વધર = (૧) મિથ્યાત્વનું ઘર એવા, અથવા (૨) મિથ્યાત્વ જેનુ ધર છે એવા
पाखंडी तिण्णि सया तिसट्ठि भेया उमग्ग सुसूण | संमहि मणु जिणमग्गे असप्पलावेण किं वहुणा ॥ १४२ ॥ ઉન્માને છેડી ત્રિશત-તેસઠપ્રમિત પાખંડીના, જિનમાર્ગમાં મન રોક; બહુ પ્રલપન નિરથથી શું ભલા ?
૧. નિરર્થી = નિરર્થક, વ્ય
जीवविमुक्को सवओ दंसणमुक्तो य होइ चलसवओ । સત્રનો હોયબપુન્નો જોવત્તાગ્નિ પણવો || ‰ર્તામાં જીવમુક્ત શખ કહેવાય, ચલ શખ? જાણુ દર્શનમુક્તને, શખ લેાક માંહી અપૂજ્ય, ચલ શબ હાય લેાકેાત્તર વિષે, ૧. ચલ શા = હાલતુ ચાલતુ- મડદું,,”
1