SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રાકૃત–ભાવપ્રાભૂત કપ जीवाणमभयदाणं देहि मुणी पाणिभूयसत्ताणं । कल्लाणमुहणिमित्तं परंपरा तिविहसुद्धीए ॥ १३६॥ તું ભૂત-પ્રાણી-સત્ત્વ-જીવને ત્રિવિધ શુદ્ધિ વડે મુનિ! દે 'અભય, જે કલ્યાણસૌખ્યનિમિત્ત પારંપર્યથી. ૧૩૬. ૧. અભય = અભયદાન. ૨. કલ્યાણ = તીર્થ કરેદેવના કલ્યાણકા ૩. પાર પર્યથી = પર પરાએ. असियसय किरियवाई अकिरियाणं च होइ चुलसीदी । सत्तट्ठी अण्णाणी वेणइया होति बत्तीसा ॥ १३७॥ શત-એંશી કિરિયાવાદીના, ચોરાશી તેથી વિપક્ષના, બત્રીશ સડસઠ ભેદ છે વૈયિક ને અજ્ઞાનીના. ૧૩૭. ૧. તેથી વિપક્ષના = અક્રિયાવાદીના. ण मुयइ पयडि अभव्वो सुट्ट वि आयण्णिऊण जिणधम्मं । गुडदुद्धं पि पिवंता ण पण्णया णिविसा होति ॥ १३८ ॥ સુરીતે સુણી જિનધર્મ પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે, સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૧૩૮. मिच्छत्तछण्णदिट्ठी दुद्धीए दुम्मएहिं दोसेहिं । धम्म जिणपण्णत्तं अभवजीवो ण रोचेदि ॥१३९ ॥ દુબુદ્ધિ-દુર્ભતદોષથી મિથ્યાત્વઆવૃદંગ રહે, આત્મા અભવ્ય જિનંદ્રજ્ઞાપિત ધર્મની રૂચિ નવ કરે. ૧૩૯૮ - દુર્ણદ્ધિ મતદાથી = દુર્ણ દ્ધિને લીધે તથા મુમત-અનુરૂપ દેને લીધે. ૨. મિથ્યાત્વઆગ = મિથ્યાત્વથી આચ્છાદિત દષ્ટિવાળ. ,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy