________________
કપ૪]
પી પરેશાન - उत्थरइ जा ण जरओ रोयग्गी जा ण डहइ देहउडि । इंदियवलं ण वियलइ ताव तुर्म कुणहि अप्पहियं ॥ १३२॥ રે! આક્રમે ન જરા, ગદાશિદ ન રતનટિ જ્યાં લગી, બળ ઈન્દ્રિયોનું નવ ઘટે, કરી લે તું નિજહિત ત્યાં લગી.
૧. આક્રમે = આક્રમણ કરે, હલ કરે, ઘેરી વળે, પકડે. ૨. ગદાગ્નિ = રોગરૂપી અગ્નિ. ૩. તનકટિ = કાયારૂપી ઝૂંપડી.
छजीव छडायदणं णिचं मणवयणकायजोएहि ।। कुरु दय परिहर मुणिवर भावि अपुव्वं महासत्तं ।। १३३॥ છ અનાયતન તજ, કર દયા ષજીવની ત્રિવિધ સદા, મહાસત્તને તું ભાવ રે! અપૂરવપણે હે મુનિવરા! ૧૩૩.
૧. ત્રિવિધે = મન-વચન-કાયોગથી. ૨. અપૂરવપણે = અપૂર્વીપણે.
दसविहपाणाहारो अणंतभवसायरे भमंतेण । भोयमुहकारणहूँ कदो य तिविहेण सयलजीवाणं ॥१३४ ॥ ભમતાં અમિત ભવસાગરે, તે ભોગસુખના હેતુઓ સહજીવ-દશવિધપ્રાણને આહાર કીધે ત્રણુવિધે. ૧૩૪.
૧. અમિત = અનંત.
पाणिवहेहि महाजस चउरासीलक्खजोणिमज्झम्मि । उप्पज्जंत मरंतो पत्तो सि णिरंतरं दुक्खं ॥१३५॥ પ્રાણીવાથી હે મહાયશ ! યાનિ લખ ચોરાશીમાં ? ઉત્પત્તિનાં ને મરણનાં દુઃખ નિરંતર તે લહ્યાં. ૧૭૫.