________________
અષ્ટપ્રભુત–ભાવમાભૂત 1 કપ અતીશ-ગણનાથાદિગત અભ્યદયયુત સૌખ્યો તણી પ્રાપ્તિ કરે છે ભાવમુનિ-ભાખ્યું જિને સંક્ષેપથી. ૧૨૮. * ૧. તથેશ-ગણનાથાદિગત = તીર્થકર ગણધરાદિસબધી,
ते धण्णा ताण णमो दसणवरणाणचरणमुद्धाणं । भावसहियाण णिचं तिविहेण पणडमायाणं ॥१२९ ॥ તે છે સુધન્ય, 'ત્રિધા સદૈવ નમસ્કરણ છે તેમને, જે “ભાવયુત, દગજ્ઞાનચરણવિશુદ્ધ, માયામુક્ત છે. ૧૨૯
૧. ત્રિધા = ત્રણ પ્રકારે અર્થાત મન-વચન-કાયાથી. ૨. ભાવયુત શુદ્ધ ભાવ સહિત.
इड्विमतुलं विउन्चिय किण्णरकिंपुरिसअमरखयरेहिं । तेहिं वि ण जाइ मोहं जिणभावणभाविओ धीरो ॥१३०॥ બેચર-સુરાદિક વિક્રિયાથી ઋદ્ધિ અતુલ કરે ભલે, જિનભાવનાપરિણત સુધીર લહે ન ત્યાં પણ મિહને. ૧૩૦.
૧. ખેચર-સુરાદિક= વિદ્યાધર, દેવ વગેરે.
किं पुण गच्छइ मोहं परसुरमुक्खाण अप्पसाराणं । जाणंतो पस्संतो चिंतंतो मोक्ख मुणिधवलो ॥१३१ ॥ તો દેવ-નરનાં તુચ્છ સુખ પ્રત્યે લહે શું મોહને મુનિપ્રવર જે જાણે, 'જુએ ને ચિતવે છે મોક્ષને? ૧૩૧.
૧. જુએ = દેખે, શ્રદ્ધ,