________________
અષ્ટપ્રાભૃતભાવપ્રાણત કપ ચિોરાશી લાખ ગુણે, અઢાર હજાર ભેદે શીલના, –સંઘર્ણય પ્રતિદિન ભાવ; બહુ પ્રલપન નિરર્થથી શું ભલા?
૧. નિરર્થ =નિરર્થક, જેનાથી કોઈ અર્થ સરે નહિ એવા
झायहि धम्म सुक्कं अट्ट रउई च झाण मुत्तण । रुद्दट्ट झाइयाई इमेण जीवेण चिरकालं ॥ १२१ ॥ ધ્યાધર્યું તેમ જ શુક્લને, તજી આર્ત તેમ જ રૌદ્રને ચિરકાળ વ્યાયાં આર્ત તેમ જ રૌદ્ર ધ્યાન આ જીવે. ૧૨૧.
जे के, वि. दव्वसवणा इंदियसुहआउला ण छिदंति । छिदंति भावसवणा झाणकुढारेहिं भवरुक्खं ॥ १२२ ॥ દ્રવ્ય શ્રમણ ઈન્દ્રિયસુખાકુલ (ઈને છેદે નહીં; ભવવૃક્ષ છેદે ભાવ8મણે ધ્યાનરૂપ કુઠારથી. ૧૨૨.
૧. કુઠાર = કુહાડ
जह दीवो गब्भहरे मारुयवाहाविवज्जिओ जलइ । तह रायाणिलरहिओ झाणपईवो वि पज्जलइ ॥१२३ ॥ જ્યમ ગર્ભગૃહમાં પવનની બાધા રહિત દીપક બળે, તે રીત “રાગાનિલવિવજિત ધ્યાનદીપક પણ જળે. ૧૨૩,
૧ ગર્ભગૃહ = મકાનની અંદર ભાગ. ૨ રાગાનિલવિવર્જિત=રાગરૂપી પવન હિત
झायहि पंच वि गुरवे मंगलचउसरणलोयपरियरिए । परसुरखेयरमहिए आराहणणायगे वीरे ॥१२४॥