________________
૫૦ ]
- ૫૨ પરમાગમ
રે! પાપ સઘળું, પુણ્ય સઘળું, થાય છે પરિણામથી; પરિણામથી છે બંધ તેમ જ મોક્ષ જિનશાસન મહીં. ૧૧૬.
मिच्छत्त तह कसायासंजमजोगेहि अमुहलेसेहिं । बंधइ अमुंहे कम्मं जिणवयणपरम्मुहो जीवो ॥ ११७ ।। મિથ્યા-કષાય-અવિરતિ-યાગ અશુભલેશ્યાન્વિત વડે જિનવચપરાભુખ આતમા બધે અશુભરૂપ કર્મને. ૧૧૦
૧ મિથ્યા = મિથ્યાત્વ ૨ અશુભલેયાન્વિત =અશુભ લેયાયુક્ત, અશુભ લેયાવાળા
तन्निवरीओ बंधइ मुहकम भावमुद्धिमावण्णो ।
दुविहपयारं वंधइ संखेवेणेव बजरियं ॥११८ ॥ વિપરીત તેથી ભાવશુદ્ધિપ્રાપ્ત બધે શુભને; –એ રીતે બાંધે અશુભ-શુભ સંક્ષેપથી જ કહેલ છે. ૧૧૮
णाणावरणादीहि य अहिं कम्मेहिं वेढिओ य अहं । डहिऊण इहि पयडमि अणतणाणाइगुणचित्तां ॥११९ ॥ વેષ્ટિત છું જ્ઞાનાવરણકર્માદિ કર્મોષ્ટક વડે બાળી, હું પ્રગટાવું અમિતજ્ઞાનાદિગુણવેદન હવે ૧૧૯
૧. વેખિત = ઘેરાયેલ, આચ્છાદિત, સ્કાવટ પામેલે ૨ અમિત = અનત
सीलसहस्सद्वारस चउरासीगुणगाण लक्खाई। . भावहि अणुदिणु णिहिलं असप्पलावेण किं बहुणा ॥ १२० ॥