________________
અષ્ટપ્રાભૂત—ભાવપ્રાભૂત
बाहिरसयणत्तावणतरुमूलाईणि उत्तरगुणाणि । पालहि भावविस्रुद्धो प्यालाहं ण ईहंतो ।। ११३ ॥
ફતા ||૨૨૨
f ૪૪૯
'તમૂલ, આતાપન, બહિશયનાદિ ઉત્તરગુણને તુ શુદ્ધ ભાવે પાળ, પૂજાલાલથી નિ:સ્પૃહપણે. ૧૧૩.
૧. તરુમૂલ = વર્ષાકાળે વૃક્ષ નીચે સ્થિતિ કરવી તે ૨ મહિશયન = શીતકાળે બહાર સૂવુ તે.
भावहि पढमं तवं विदियं तदियं चउत्थ पंचमयं । तियरणसुद्धो अप्पं अणाइणिहणं तिवग्गहरं ॥ ११४ ॥
તું ભાવ પ્રથમ, દ્વિતીય, ત્રીજા, 'તુ`', પ્’ચમ તત્ત્વને, આદ્ય તરહિત ત્રિવગ હર જીવને, `ત્રિકરણવિશુદ્ધિએ. ૧૧૪.
૧. તું = ચતુર્થાં
૨ આદ્યતરહિત = અનાદિ અનત
૩ ત્રિવ હર = ધર્મ-અર્થ-કામને નાશ કરનાર અર્થાત્ અપવ તે– મેાક્ષને ઉત્પન્ન કરનાર
૪ ત્રિકરણવિશુદ્ધિએ = ત્રણ કરણની શુદ્ધિપૂર્વક, શુદ્ધ મન-વચન-કાયાથી
जाव ण भावइ तच्च जाव ण चिंते चतणीयाई । ताव ण पावइ जीवो जरमरणविवज्जियं ठाणं ।। ११५ ।।
ભાવે ન જ્યાં લગી તત્ત્વ, જ્યાં લગી ચિંતનીય ન ચિતવે, છવ ત્યાં લગી પામે નહીં જર-મરણજિત સ્થાનને. ૧૧૫. ૧. ચિંતનીય = ચિંતવવાયેાગ્ય ૨ ર=જરા
पावं हव असेसं पुण्णमसेसं च हव परिणामा | परिणामादो बंधो मुक्खो जिणसासणे दिट्ठो ॥ ११६ ॥