________________
કo 3
પચ પરમગામ શુભ, અશુભ તેમ જ શુદ્ધ–ત્રવિધ ભાવ જિનપ્રજ્ઞસ છે; ત્યાં “અશુભઆરત-રૌદ્રને શુભ ધમ્ય છે–ભાખ્યું જિને. ૧. આરત-રૌદ્ર = આત અને
सुद्धं सुद्धसहावं अप्पा अप्पम्मि तं च णायव्वं ।
इदि जिणवरेहिं भणियं जं सेयं तं समायरह ॥ ७७॥ આત્મા વિશુદ્ધસ્વભાવ આત્મ મહી રહે તે “શુદ્ધ છે; –આ જિનવરે ભાખેલ છે, જે શ્રેય, આચર તેહને. ૭૭. पयलियमाणकसाओ पयलियमिच्छत्तमोहसमचित्तो ।
पावइ तिहुवणसारं वोही जिणसासणे जीवो ॥७८॥ છે ગતિમાનકષાય, મોહ વિનષ્ટ થઈ°સમચિત્ત છે, તે જીવ ત્રિભુવનસાર બેધિ લહે જિનેશ્વરશાસને. ૭૮.
૧ ગતિમાનકવાય =જેનો માનકરાય નષ્ટ થયો છે એ ૨ સમચિત્ત = જેનું ચિત્ત સમભાવવાળુ છે એવો ૩ ત્રિભુવનસાર = ત્રણ લેકમાં સારભૂત
विसयविरत्तो सपणो छहसवरकारणाई भाऊण ।
तित्थयरणामकम्मं बंधइ अइरेण कालेण ॥ ७९ ॥. વિષયે વિરત મુનિ સોળ ઉત્તમ કારણોને ભાવીને, બાંધે અચિર કાળે કરમ તીર્થકરત્વ-સુનામને. ૭૯.
૧ અચિરકાળ =અલ્પ કાળે
वारसविहतवयरणं तेरसकिरियाउ भाव तिविहेण । धरहि मणमत्तदुरियं णाणंकुसरण मुणिपवर ॥८॥