________________
અષ્ટપ્રભુત–ભાવપ્રાભૃત
ક૩૯ भावेण होइ जग्गो मिच्छत्ताई य दोस चइऊणं ।
पच्छा दवेण मुणी पयडदि लिंगं जिणाणाए ॥७३॥ મિથ્યાત્વ આદિક દોષ છોડી નગ્ન ભાવ થકી બને, પછી દ્રવ્યથી મુનિલિંગ ધારે જીવ જિન-આજ્ઞા વડે. ૭૩.
भावो वि दिव्वसिवसुक्खभायणो भाववन्जिओ सवणो । कम्ममलमलिणचित्तो तिरियालयभायणो पावो ॥७४॥ છે ભાવ 'દિવશિવસૌખ્યભાજન ભાવવજિત શ્રમણ જે પાપી કરમમળમલિનમન, તિર્યંચગતિનું પાત્ર છે. ૭૪.
૧ દિવશિવસૌખ્યભાજન = સ્વર્ગ અને મોક્ષનાં સુખનું ભાજન ૨ કરમમળમલિનમન = કમળથી મલિન મનવાળે
खयरामरमणुयकरंजलिमालाहिं च संथुया विउला ।
चक्कहररायलच्छी लन्मइ वोही मुभावेण ॥७५॥ નર-અમર-વિદ્યાધર વડે સંસ્તુત કરાંજલિપંક્તિથી *ચક્રી-વિશાળવિભૂતિ બાધિ પ્રાપ્ત થાય "સુભાવથી. ૭૫.
૧ અમર = દેવ ૨ સસ્તુત = ની સારી રીતે પ્રશસા કરવામાં આવે છે એવી ૩ કરાંજલિપતિ = હાથની અજલિની (અર્થાત જોડેલા બે હાથની)
હારમાળા ૪ ચકી વિશાળવિભૂતિ =ચક્વતીની ઘણી મોટી ઋદ્ધિ ૫ મુભાવથી =સારા ભાવથી
भावं तिविहपयारं सुहासुई सुद्धमेव णायव्वं । असई अट्टरउई मुह धम्मं जिणवरिदहिं ।। ७६ ।।