________________
ક82]
“ી પરમાગમ अयसाण भायणेण य किं ते णग्गेण पावमलिणेण । पेमुण्णहासमच्छरमायाबहुलेण सवणेण ॥६९ ॥ શું સાધ્ય તારે અયશભાજન પાપયુત નગ્નત્વથી, –બહુ હાસ્ય-મત્સર-પિશુનતા-માયાભર્યા શ્રમણત્વથી? ૬૯.
पयहि जिणवरलिंग अभिंतरभावदोसपरिसुद्धो।
भावमलेण य जीवो वाहिरसंगम्मि मयलिया ॥७०॥ થઈશુદ્ધ આંતર-ભાવમળવિણ. પ્રગટ કર જિંલિંગને જીવ ભાવમળથી મલિન બાહિરસંગમાં મલિનિત બને. ૭૦.
૧ આંતરભાવમળવિણ = અભ્યતર ભાવમલિનતા રહિત. ૨ મલિનિત = મલિન
धम्मम्मि णिप्पवासो दोसावासो य उच्छुफुल्लसमो । णिप्फलणिग्गुणयारो णडसवणो णग्गस्वेण ॥७१॥ નગ્નવધર પણ ધર્મમાં નહિ વાસ, દેષાવાસ છે, તે ઈશ્નકૂલસમાન નિષ્ફળ નિર્ગુણી, નટશ્રમણ છે. ૭૧.
૧. દોડાવા–દેવેનું ઘર ૨. શુકલ =શેરડીનાં ફુલ.
जे रायसंगजुत्ता जिणभावणरहियदव्वणिगया । ण लहंति ते समाहि वोहिं जिणसासणे विमले।। ७२ ।। જે રાગયુત જિનભાવનાવિરહિત-દરવનિગ્રંથ છે, પામેન બાધિ-સમાધિને તે વિમળ જિનશાસન વિ. ૭૨.