________________
અષ્ટપ્રાકૃત–ભાવકૃત [ કપ जग्गत्तणं अकज्जं भावणरहियं जिणेहिं पण्णत्तं ।
इय णाऊण य णिच्चं भाविज्जहि अप्पयं धीर ॥ ५५॥ નગ્નત્વ ભાવાવહીન ભાખ્યું અકાર્ય દેવ જિનેશ્વરે, . –ઈમ જાણીને હેધીર!નિત્યે ભાવ તું નિજ આત્મને. પપ. देहादिसंगरहिओ माणकसाएहि सयलपरिचत्तो ।
अप्पा अप्पम्मि रओ स भावलिंगी हवे साहू ॥५६ ।। દેહાદિસંગવિહીન છે, વર્ષો સકળ માનાદિ છે, : આત્મા વિષે રત આત્મ છે, તે ભાવલિંગી શ્રમણ છે. પ૬. ममतिं परिवजामि णिम्ममत्तिमुवढिदो ।
आलंवणं च मे आदा अवसेसाई वोसरे ॥ ५७ ।। - પરિવજું છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંખું મુજ આત્મને, અવશેષ સર્વે હું પરિહરુ. ૫૭.
आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य ।।
आदा पञ्चक्खाणे आदा मे संवरे जोगे ॥५८॥ મુજ જ્ઞાનમાં આત્મા ખરે. દર્શનચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવર-ચોગમાં પણ આતમા. ૫૮.
एगो में सस्सदो अप्पा णाणदंसणलक्खणो ।
सेसा मे वाहिरा भावा सव्वे संजोगलक्खणा ॥ ५९॥ મારે સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણે ભાવ મુજથી બાહ્ય છે, પ૯