________________
૪૩૪ ]
પચ પરમાગમ બહયુવતિજનવેષ્ટિત છતાં પણ ધીર શુદ્ધમતિ અહા! ” એ ભાવસાધુ શિવકુમાર પરીતસંસારી થયા. ૫૧. ૧ વેષ્ટિત = વિટળાયેલા ૨ પરીતસારી = પરિમિત સસારવાળા, અલ્પસંસારી
केवलिजिणपण्णत्तं एयादसअंग सयलसुयणाणं । पढिओ अभव्वसेणो ण भारसवणतणं पत्तो ॥५२॥ જિનવરકથિત એકાદશાંગમયી સકલ શ્રુતજ્ઞાનને ભણવા છતાંય અભવ્યસેન ન પ્રાપ્ત ભાવમુનિત્વને. પર.
૧ એકાદશાગ = અગિયાર અંગ
तुसमासं घोसंतो भावविमुद्धो महाणुभावो य ।
णामेण य सिवभूई केवलणाणी फुडं जाओ ॥५३॥ શિવભૂતિનામક ભાવશુદ્ધ મહાનુભાવ મુનિવરા “તુષમાષ' પદને ગોખતા પામ્યા પ્રગટ સર્વજ્ઞતા. પ૩. ૧ તુષમા = ફેત અને અડદ
" भावेण होइ णग्गो पाहिरलिंगेण किं च णग्गेण ।
कम्मपयडीण णियरं णासइ भावेण दम्वेण ॥५४॥. નગ્નત્વ તે છે ભાવથી શું નગ્ન બાહિરલિંગથી? “ રે! નાશ કમસમૂહ કેરો હોય ભાવથી દ્રવ્યથી. ૫૪. - ૧, બહિર = બાહ્ય