________________
અન્નપ્રામૃત-ભાવપ્રાભુત
[ ૪૩૩
ખીજાય સાધુ વસિષ્ઠ પામ્યા દુ:ખને નિદાનથી; એવું નથી કે ૨થાન કે જે થાન જીવ ભમ્યા નથી. ૪૬.
सो णत्थि तप्पएसो चउरासीलक्खजोणिवासम्मि । भावविओ विसवो जत्थ ण इरुइल्लिओ जीव ॥ ४७ ॥
એવા ન કોઈ પ્રદેશ લખ ચારાશી યેનિનિવાસમાં, રે! ભાવવિરહિત શ્રમણ પણ પરિભ્રમણને પામ્યા નજ્યાં. ૪૭.
भावेण होइ लिंगीण हुलिंगी होड़ दव्वमित्तेण । तम्हा कुणिज्ज भावं किं कीरइ दव्वलिंगेण ॥ ४८ ॥ છે ભાવથી લિંગી, ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે; તેથી ધરા રે! ભાવને, દ્રલિંગથી શુ સાધ્ય છે? ૪૮.
दंडयणयरं सगलं डहिओ अव्यंतरेण दोसेण । जिणलिंगेण विवाह पडिओ सो रउरवे णरए ॥ ४९ ॥ દંડકનગર કરી દુગ્ધ સઘળું દોષ અભ્યતર વડે, જિનલિંગથી પણ ખાહુ એ ઊપજ્યા નરક રૌરવ વિષે. ૪૯.
अवरो वि दव्वसवणो दंसणवरणाणचरणपव्भट्ठो । दीवायणो त्तिणामो अनंतसंसारिओ जाओ ॥ ५० ॥ વળી એ રીતે બીજા દરવસાધુ દ્વીપાયન નામના વરજ્ઞાનદર્શનચરણુભ્રષ્ટ, અનતસ સારી થયા. ૫૦.
भावसमणो य धीरो जुवईजणवेदिओ विसुद्धमई | णामेण सिवकुमारो परित्तसंसारिओ जादो ॥ ५१ ॥